Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

સવાર આજ ની કઈક તારી યાદો જેવી છે,
બિલકુલ મહેકતી મઘમઘતી.....
શુભ સવાર.... 💕

mrsfaridadesar

इस समझदारी से अच्छा तो बचपन था
ना किसी के रुठने का डर, ना दिल टूटने का ग़म…

bhavnaparmar195733

लिखता आया हूँ जिन्दगी को
मै खुन की स्याही से बार बार
एक तेरी यादों का पन्ना बस
खाली रहा जाता है हरबार

गजेन्द्र

kudmate.gaju78gmail.com202313

નિખરી ખુદને નિરખે
રૂપેરી કોરથી સજીધજી
પૂનમની રાતે ચંદ્રમાએ
ગગન ગોખે મહેફિલ સજી…
-કામિની

kamini6601

यह डिब्बा अब दीपावली की मिठाई के बराबर ही पड़ता है😊😂🤣

hemantparmar9337

Today's Thought

jeeu

મોળો સમય હતો મારો આ જુનાં વર્ષમાં,
માંડ ધીરે ધીરે પાછળ ઓગળતો ગયો,

દર્દની દવા કોણ આપે આ જુનાં વર્ષમાં,
લાગેલાં ઘા‌ ધીરે ધીરે રૂજાતા સુઇ ગયો,

લાગણીઓ વચ્ચે ફસાયો‌ આ જુનાં વર્ષમા,
સળગતો ધીરે ધીરે બુજાતો ઠરી ગયો,

કોઈ ના પૂછે મારી વાત આ જુનાં વર્ષમા,
ઉભો થયોને ધીરે ધીરે આગળ વધતો ગયો,

આવી પહોંચ્યો સાદગી સાથે આ‌ નવાં વર્ષમાં,
મસ્ત બન્યો ધીરે ધીરે સમજતો આગળ ગયો..

મનોજ નાવડીયા

manojnavadiya7402

◼️◾▪️
પહેલા લોકો દિલથી વાત કરતા હતા...
હવે #_મુડ અને #_મતલબ થી જ વાતો કરે છે...! !

#_krishna 💞
#_radhe_radhe 🙏

avinashparmar224012

Hi...

mbh8611

Hi🐵

mbh8611

A post

mbh8611

Hi...

mbh8611

I NEED YOU MY BEST FRIEND
તારી જોડે દિલ ઓપન થાય છે બાકી તો બધે કલોઝ છે.
મારી વાત માનો મેડમ
તમારા માટે મારી પાસે ધણા બધા સરસ સુચનો છે.
પ્લીઝ મને અનબ્લોક કરી વાત કરો

chirag1768

“It's not about who wants you, it's about who keeps choosing you constantly..”

mayurchaudhary942gmail.co

“अतीत को बदलना हमारे हाथ में नहीं, लेकिन वर्तमान को सँवारना हमारे अधिकार में है”

mayurchaudhary942gmail.co

🙏🙏તું વરસાદ તારાં વરસવાના સમયે આમ આવું તો તું અમને ગમે છે.

તારાં સ્વાગત ની તૈયારીઓ પુરજોશમાં કરવી પણ અમને ગમે છે.

વાવણીની મોસમમાં બીજ ધરામાં વાવ્યાને તું વરસે તો ધરાને પણ ગમે છે.

તારી બુંદ બુંદમાં વરસતી અમૃતની ધારામાં નાહવું અમને ગમે છે.

તારા આવવાથી ધરતીન શણગાર સજીનેે લીલી સાડી પહેરવી પણ ગમે છે.

તુ આભમાંથી ધરા પર ઝરમર ઝરમર વરસે મેહુલા તો સૌને ગમે છે.

આતો વાત થઈ વરસાદ, તું ક્યારે આવે અને અમને ગમે છે.

એક મુદ્દાની વાત બીજી કહીએ, ખબર નહીં તને ગમે છે?

પાકની વાવણી એ આવ્યો, બરાબર! પણ લણણીએ આવે ખોટું છે.

તું સમયે ઝરમર વરસ્યો ગમ્યું છે, પણ કટાણે ધોધમાર વરસે એ ક્યાંથી ગમે છે.

જગત તાતની અથાગ મહેનત! આમ તું પાણીમાં પલાળે એ કોને ગમે છે.

આ સમયે રિસાઈ જાય અમને ગમે છે. તું બધાને ધોધમાર રડાવી જાય ના ગમે છે.🦚🦚

parmarmayur6557

gautam0218

gautam0218

gautam0218

gautam0218

🙏🙏એક લેખક એટલે અઢળક વિચારો નો ખુશ્બુદાર બગીચો.તેના વિચારોનાં બાગમાં પ્રણય, હાસ્ય, વેદના, ખુશી જેવા અનેક પુષ્પોની જાત ઉગાડીને સમાજમાં તેની ખુશ્બૂ ચિરકાળ સુધી ફેલાવી શકે છે.

એક લેખક ફક્ત તેનાં વિચારો જ કાગળ પર ઉતારતાં હોતા નથી. તેની આસપાસ સમાજમાં બનતા બનાવો,ઘટનાઓ વગેરે ને તે કલમથી જીવંત કરીને દીર્ઘજીવી બનાવે છે.

લેખક એ એક પાગલ પ્રેમી બની શકે છે તો એક પ્રકૃતિ પ્રેમી પણ બની શકે છે.તે મિલન ની પળો ને પણ સંજીવન કરી શકે છે તો વિરહની વેદના ની પીડા પણ અનુભવે છે એક જ વ્યક્તિ અનેક વિચારધારાનું વ્યક્તિત્વ નિભાવી શકે છે.

એક લેખક તેની કલમથી ઈતિહાસ ને કાગળ પર કંડારી પણ શકે છે અને એક સંભાવના નો ઈતિહાસ રચી પણ શકે છે.લેખકની કલમ સમુદ્ર નાં ઊંડાણને પણ પામી શકે છે તો કોઈનાં મન ને પણ!

લેખક તેનાં વિચારોની પાંખોથી કલ્પના જગતની કંઇક અલગ જ દુનિયામાં વિચરણ પણ કરી આવે છે.એજ લેખક પોતાની કલમની સત્યતા માટે કે ઈજ્જત માટે પોતાનું સર કલમ પણ કરાવાની તૈયારી રાખે છે.

એક લેખકની દુનિયામાં જ્યારે કોઈ વ્યક્તિ મનથી ચક્કર મારશે તો ખરેખર તેને સમાજના બીબાઢાળ જીવન જીવતા માણસ કરતાં કંઈક અલગ જ પ્રકારના વ્યકિતના વ્યકિતત્વનો પરિચય થશે એક લેખકની રચના વાંચવાં માટે ચક્ષુ જોઈએ પરંતુ સમજવા માટે મન ચક્ષુ જોઈએ.🦚🦚

parmarmayur6557

તારું સતત કામમાં વ્યસ્ત રહીને પણ મને દિલથી યાદ કરવું ગમે છે.

તારી એક પળની વાતમાં પણ ઉછળતી લાગણીની ભરતી મને ગમે છે.

આખો દિવસ સફરમાં મશગુલ મુસાફીર તારી આખરી મંઝીલ ની ચાહત મને ગમે છે.

અઢળક ઇરછાઓ વચ્ચે પણ કોઈની નાની એક ઈરછા ને પુરી કરી દેવાની તલપ મને ગમે છે.

શોરબકોર વાળી ગલીઓમાં એક મીઠાં મયુર ટહુકો સાંભળવાની તારી ખ્વાહિશ મને ગમે છે.

તું સીધે રસ્તે ભલે જાય છે. એક ત્રાંસી નજરે મારા ઘર તરફની ઝલક મને ગમે છે.

તારું સ્મરણ દિલથી છે. તેની નિશાની વારંવાર આવતી હેડકી મને ગમે છે.

તું ભલે રહે મૌન! તારાં મૌનથી સમજેલા શબ્દોની અસર મને લખવા મજબૂર કરે તે ગમે છે.

parmarmayur6557