The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
દિપાવલી પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ 💐💐 આપના જીવનમાંથી દુ:ખરુપી અંધકાર દૂર થાય અને દિવડાની જેમ તમારુ જીવન સદૈવ ખૂશીઓથી ઝગમગતુ રહે. HAPPY DIWALI To All 🥳🥳 🪔🪔🪔🪔🪔🪔🪔🎊🎊🎊 💐💐💥💥🌠🌠🌌🌌🎆🎆🎇🎇🧨🧨 🍫🍫🍩🍩🍣🍣🍥🍥🍪🍪🧁🧁🧊🧊🎁🎁
Happy Diwali kaminididi & Shefalididi 🪔🪔💐💐🍫🍫🧁🧁🍪🍪
Happy Diwali 🙏🏼🪔
Happy Dipawali
આપને અને આપના સમસ્ત પરિવારને પણ દિવાળીની હાર્દિક શુભકામનાઓ દીદી 💐💐🍫🍫🍪🍪
Happy Diwali to you and your family 🪔🙏🏻
Happy Diwali 💐💐🍫🍫😊
આપને તથા આપના સમસ્ત પરિવારને પણ દિવાળીની હાર્દિક શુભકામના 💐💐🍪🍪🧁🧁
🪔 Happy Diwali 🪔
પ્રકાશના આ પાવન તહેવાર પર આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના દીવા હંમેશાં પ્રગટતા રહે. જીવનના દરેક ખૂણે આનંદના રંગો છલકાય અને દરેક દિવસ નવી આશા અને ઉમંગથી ભરાઈ જાય. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આપના ઘરમાં ધન, ધાન્ય અને સમૃદ્ધિનો વાસ રહે. આપનો પરિવાર હંમેશાં હાસ્ય અને પ્રેમથી ખીલી ઉઠે. આવી શુભેચ્છા સાથે આપને અને આપના પરિવારને દિવાળીની શુભકામનાઓ... HAPPY DIWALI 🪔
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser