war Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

war bites

#હાઈકુ #war
નગર આખું
રાખ થઈ રહ્યું છે
માન ગુમાન માં

હવે ફ્ક્ત છે
ભય, હાર ને જીત
સ્થિર લાશો માં

જય શ્રી કૃષ્ણ