🙏🙏નવ ગ્રહો પણ નવા દિવસની તૈયારી કરવા એક દિવસનો વચ્ચે પડતર દિવસ આપે છે.

પોતાના જ કામમાં મસ્ત, મશગુલ રહેતા માણસને સમજીને કુદરત પણ કેવી રાહત આપે છે.🦚🦚

Gujarati Good Morning by Parmar Mayur : 112003265
Parmar Mayur 1 year ago

Happy new year, 🎊 નવા વર્ષના તમને પણ જય શ્રી કૃષ્ણ.

N¡k¡t@ 1 year ago

Happy New year 🎇 નવા વરસ નાં રામ રામ 🙏

jighnasa solanki 1 year ago

હા એકદમ સાચુ કહ્યુ છે આપે. આપણા ઋષિમુનીઓએ સમગ્ર વિશ્વને આયુર્વેદ, ખગોળ વિજ્ઞાન,ની જે દેન આપી છે એ આજે પણ સચોટ છે એ વાતમા કોઈ બેમત નથી

Parmar Mayur 1 year ago

હા વિચારવા જેવી વાત તો છે જ ભારતીય પંચાંગ ને જે જાણે છે માણે છે અને સમજે છે. તે લોકોને તો ખ્યાલ જ હશે કે સમયનું સૌથી સચોટ માપન ભારતીય ખગોળશાસ્ત્રીઓ, જ્યોતિષશાસ્ત્રી અને જ્ઞાની ઋષિઓ દ્વારા આપવામાં આવ્યું છે. હિન્દુ તહેવારો તિથિઓ અનુસાર ઉજવાય છે માટે નિશ્ચિત દિવસ નહી પરંતુ ચંદ્ર,ગૃહો અને નક્ષત્રો ની સ્થિતિ અનુસાર જ તહેવાર ઉજવાય છે. પડતર દિવસ પણ પંચાંગ ની સચોટતા સ્થાપિત કરતાં દિવસ જ છે.

jighnasa solanki 1 year ago

સાચ્ચે જ વિચારવા જેવી વાત છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now