Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

रो कर थोड़ा सुकून और तकलीफें कम लगता है
होठों पर मुस्कान होते हुए भी
आंखों में किसी की कमी नजर आता है
सूनापन महसूस कुछ इस तरह से होता है
जैसे मैं बिखर कर टूटने वाली हूं
पर देखो ना आंखों से बहता पानी भी कम लगता है
आसूं छुपाने की नाकाम कोशिश हर रोज होती है
कोई पहचान न ले ,
दिन में तारों से भी शिकायत करने का दिल करता है

Manshi K

manshik094934

વૃક્ષોની વસિયતમાં લીલાં કાનોમાતર કોણ લખે છે?
પાંપણ પર શમણાંઓની ઠાલી હરફર કોણ લખે છે?

Spandan,,

chirageulfatgmail.com145156

अब मुस्कुराने को दिल नही करता मेरा
बस उदासी चेहरे पर यूं छाई रहती है
नजरे घुमाऊं तो सब धुंधले नजर आते हैं
वक्त भी सब का हिसाब करता है
कभी रोना तो कभी हंसना जिंदगी में खूब होता है
पर अंदर से जो आवाज आती है
सच में इंसान खामोश हो जाता है........
अब तो एहसास कुछ ऐसा होता है
जिंदगी को समझने में सारी उम्र निकल जाएगी...
जब समझ आएगी जिंदगी मुझे
शायद जीने का हौसला कम होगी......

Manshi K

manshik094934

Jai Ganesha 🙏🙏🙏

luckyvicky2615

Happy Teacher's Day

luckyvicky2615

Happy Teacher's Day

luckyvicky2615

Happy Teacher's Day

luckyvicky2615

આંગળીના ટેરવાની કમાલ તો જુઓ,
બુઠ્ઠી કલમેય જગ આલેખી જાણે.!!

ભાવના વિષયને મારોડદાર બનાવી,
પ્રેમની પરિભાષાને જીવંત કરી જાણે.!!

ટીપે ટીપાનો સાર નીચોવી નાખી,
લેખનમાં એતો રહસ્ય ઉતારી જાણે.!!

વિરહમાં ઝૂરતી પ્રેમિકાના દર્દથી,
આંખોમાં વાદળના નીર છલકાવી જાણે.!!

અસ્પષ્ટ વાણીએ ભાવ વહાવીને,
અધૂરા શબ્દોથી કવિતા લખી જાણે.!!

આક્રોશની અભિવ્યક્તિને જીવંત કરી,
જનમેદનીમાં રોષ ભરી જાણે.!!

શબ્દોની માપરેખામાં રહી,
પેટ ભરીને હસાવી જાણે.!!

Swati..3/9/24

swatibhatt4608

Hello and welcome to the Dada Bhagwan Foundation, Adalaj Whatsapp Channel. Thank you for choosing to connect with us more personally. Stay tuned for a lot of spiritual knowledge shared with the world by Param Pujya Dada Bhagwan - A Self Realized Spiritual Master. Transform your life with the Right Understanding & boost your spiritual journey with us!

To join the channel click on the above link: https://whatsapp.com/channel/0029Va5FOF9HrDZcQvJ3JT2s

#Whatsapp #Whatsappchannel #whatsappstatusvideo #lifelessons #LifeAdvice #selfimprovement #Spirituality #Trending #DadaBhagwan #DadaBhagwanFoundation

dadabhagwan1150

અધૂકડી નિંદરે રાધા
ઝબકીને જાગી હશે
કદંબની ડાળે બેસી
કાનાએ જ્યારે
વાંસળી વગાડી હશે…
-કામિની

kamini6601

हम लड़के है साहब, गलती हमेशा हमारी होती है !!

ganeshkumar6818

ज़रूरत थी जिन रास्तों की हमें, आज वो हैं हमारे क़दमो के नीचे।
मंज़िल तक पहुंचने दो, फिर बताता हूं उन्हें, जिन्होंने मुझे गिराने के लिए मेरे पांवों तक खींचे।
~मंजीत सिंह गौहर

manjeetsinghgauhar6498

"૧૦ દિવસ કેમ્પના" જેમાં મે કરેલ કેમ્પમાં સારા નરસા અનુભવ તથા નવી શીખવા મળેલ વસ્તુઓની રસપ્રદ રીતે રજુવાત કરી છે. તો જરૂર વાંચજો. ધન્યવાદ

siddharthrokad

good morning 🌄
have a great day 😊
Jay shree krishna 🙏

#_krishna 💞

avinashparmar224012

आज कल 17 जगह मुंह मारने वाले
लड़का लड़कियां अपने प्यार को भगवान श्री कृष्ण
और राधा जी से Compare करते हैं ..!!

sayali3998

દરેક વાચકમિત્રનો દિલથી ખૂબ ખૂબ આભાર 😊♥️🙏🏻

falgunidostgmailcom

gautam0218

gautam0218