life Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

life Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful life quote can lift spirits and rekindle determination. life Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

life bites

#life quotes

Good Evening! 🌅

સારાંશ - જે તમને તમારી નૈતિકતા સાથે સમાધાન કરવાનું કહે - તે ધર્મ નથી!

સાચી શ્રદ્ધા ઉન્નતિનો માર્ગ અગ્રેસર કરે છે, ભ્રષ્ટતાનો નહીં. તે અંતરાત્માને મજબૂત બનાવે છે, કોઈના પર આધારિત નહીં. ધર્મ કે જે તમને તમારા મૂળભૂત મૂલ્યો કે સિદ્ધાંતો સાથે દગો કરવા માટે દબાણ કરે છે તે દેવત્વનો માર્ગ નથી. 💙

✨ એવો કયો સિદ્ધાંત છે જેની સાથે તમે ક્યારેય સમાધાન નહીં કરો... મને લખશો ને ?

👇👇👇

-

-

-

#dailywords #dailythoughts #articles #lifecoaching #thoughts #daily #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

Good Evening! 🌅

સારાંશ - સંબંધોમાં રહેલ ગુણ - દોષ નાની તિરાડો સમાન છે જેમાંથી સત્યનો પ્રકાશ આપણા સુધી પહોંચી, આપણા સંબંધની વાસ્તવિકતાને ઉજાગર કરે છે. કોઈ પણ સંબંધ દોષરહિત નથી હોતો. પરંતુ દરેક ભૂલ, દરેક મુશ્કેલી આપણને એકબીજાની વધુ સ્પષ્ટ ઓળખ આપે છે. અને આપણે એ સત્યને સ્વીકારીએ ત્યારે સંબંધોનો પાયો મજબૂત બને છે.

વિચાર ગમ્યો હોય તો ચોક્કસ આગળ શેયર કરશો.. 👇👇👇

-

-

-

#dailywords #dailythoughts #articles #lifecoaching #thoughts #daily #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

There was a time when messages were just messages—#no 🔵blue ticks, #no_last_seen , #no_overthinking . #Life was #simpler , and #conversations felt more real.
Now, with constant online presence, we often #overthink : "Did they
#read_my_message ? Why haven’t they replied?" But back then, we sent a message and moved on, without #unnecessary_stress .
#TheTimes
#H_R

Good morning! 🌅

સારાંશ - અનંતકાળ સુધી ટકી રહેનારા સંબંધોની શરૂઆત હળવી આંચ સાથે થાય છે; સમયની પરીક્ષાના તાપે તપી આગળ વધતાં એ અણિશુદ્વ પાર પડી છેવટે, અવિગત હૂંફમાં પરિણમે છે.

-

-

-

#dailywords #dailythoughts #articles #lifecoaching #thoughts #daily #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

Good evening! 🌇

સારાંશ - સંબંધો શોખથી બાંધેલા મકાન જેવા હોય છે. તેને પણ સતત જાળવણી, સમારકામ અને રીનોવેશનની જરૂર હોય છે. સંબંધો માત્ર બનાવીને આગળ વધી જઈ શકાતું નથી. તેના પર સતત કામ કર્યા કરવું પડે છે, જે તૂટે છે તેને જોડવું પડે છે. તેને સુંદર અને મજબૂત બનાવી રાખવા ખૂબ પ્રયત્નો કરવા પડે છે.

-

-

-

#dailywords #dailythoughts #articles #lifecoaching #thoughts #daily #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

Good evening! 🌠

સારાંશ - તમે સાચું-ખોટું કંઈ પણ કરો અને તમારો ધર્મ જો તેને વ્યાજબી ઠેરવે તો ખાતરી રાખો કે એ ધર્મ તમારી પછીની પેઢીને ભરખી જશે.. સંતાનોને ધર્મ તરીકે માત્ર કટ્ટરતા શીખવવાને બદલે સાથે સારાસાર બુદ્ધિ મળે તેની પણ દરકાર રાખશો નહીંતર, તમે રોપેલી કટ્ટરતા આગળ વધારવા પાછળ કોઈ વધશે કે કેમ એ તમારે જ વિચારવું રહ્યું.

-

-

-

#dailywords #dailythoughts #articles #lifecoaching #thoughts #daily #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

બિનશરતી પ્રેમમાં અસાધારણ શક્તિ હોય છે. મજબુત ઇચ્છાશક્તિ સાથેનો બિનશરતી પ્રેમ તોફાની હવાઓ જેટલો સમર્થ હોય છે, જે ખુશીને અવરોધતાં દુઃખના વાદળોને વેરવિખેર કરીને, જીવનમાં સુખનાં સૂર્યનો સોનેરી પ્રકાશ ભરે છે. આવો બિનશરતી પ્રેમ કરવા માટે કોઈ વિશેષ યોગ્યતા કેળવવાની જરૂર નથી હોતી. જરૂરી છે તો માત્ર નિર્ભેળ લાગણીઓથી હર્યુ-ભર્યુ એક હૃદય અને નિર્ણય લઇ શકવા સક્ષમ એક મક્કમ મન!💖✨

વાર્તા પર આપના વિચારો ચોક્કસ લખી જણાવશો..✍️🙏

👇👇👇

https://swatisjournal.com/sukh-nu-sarnamu-a-short-story...

-

-

-

#stories #smallstories #fiction #tinystories #shortstory #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

વાર્તાઓ, આપણા માટે ક્યારેક વિચારનું બીજ બને છે તો વળી ક્યારેક મનમાં રોપાયેલા ખ્યાલો માટે ખાતર પણ બને છે. કોઈ પણ કિસ્સામાં એ મનુષ્યને પોષતી અને સમૃદ્ધ કરતી રહે છે એ ચોક્કસ વાત છે... 🌱🌿

આજની અમારી Small Story આપના દિવસને સમૃદ્ધ કરે તેવી કામના સહ, આપના પ્રતિભાવોની રાહ જોઇશ.. માણો, શેયર કરો તેમજ મને પરત લખવાનું ચૂકશો નહીં. ✍️🙏👇👇👇👇

https://swatisjournal.com/small-story-monthly-tiny-story...