trust Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

trust bites

#Trust

"જે વ્યક્તિનું જીવન ફક્ત કોઈના હાથ મિલવવાને કારણે બદલાઈ ગયું છે, તે માણસ ભગવાનથી ઓછો નથી."
#🤝#વિશ્વાસ
"A person whose life got changed only because of shakes hands of someone, that man is not less than God."
#🤝#Trust

આજ કરો મનોમંથન,
વિશ્વાસ જયેષ્ઠ કે શંકા ?🤔
એક ચિનગારી આપુ અે જવાબની,
વિશ્વાસ તુટી શકે છે શંકા છૂટી શકે છે.
#विश्वास
#વિશ્વાસ
#trust
#india #gujrat#gujarati#ગુજરાતી