Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

https://www.instagram.com/reel/C-w5bWygkgc/?igsh=MXc5dHM4dHB5bzByYw==

I AM VERY SORRY FOR ALL
PLS FORGIVE ME
I AM TRYING TO CONTACT YOU SINCE LAST 3.5 YEARS ANS U KNOW ALL MY EFFORTS VERY WELL,
PLS REMOVE CURTAINS FROM YOUR WINDOW I AM BE THERE

chirag1768

હર પલ તને યાદ કરી ,,
પલ પલ તારો વિચાર કરી હું ચાહું છું તને ...

દિલમાં તડપ ભરી,
તારો દિદાર કરવાની આશ કરી હું ચાહું છું તને ...

હોઠો પર તારું નામ ધરી,
આંખોને વરસતી કરી હું ચાહું છું તને ...

ખુદને ગમગીન કરી,
તારી યાદોમાં કેદ થઈ હું ચાહું છું તને ...

ક્યારેક દુનિયાને ભૂલાવી,
તો ક્યારેક અસ્તિત્વથી અલગ થઈ હું ચાહું છું તને ...

જ્યારે આવે છે તારી યાદ,
ત્યારે ફક્ત તને જોવાની આશ કરી હું ચાહું છું તને ...
PRAHET

chirag1768

gautam0218

gautam0218

gautam0218

જે તૂટે એ...
તો ખૂંચે જ...
કેમકે પરિવર્તન ક્યારેય...
સરળ કે ઓચિંતું નથી હોતું...
વિતે એ જ જાણે


કોઇ પરિવર્તન નથી
સંબંધો નું પુનરાવર્તન કરવાનું છે.
મારી તરફ થી કાંઇ તુટ્યું નથી
ખુંચે એવું તોડું એવો હું નિર્દય પણ નથી

મારી સમજણ શક્તિ અને આવડત મુજબ નાં તમામ પ્રયત્નો કર્યા છે, તમારી અપેક્ષા મુજબ નાં શું પ્રયત્નો કરવાં જોઇએ એ મને સમજાયું નહીં એટલે મારા પ્રયત્નો નિષ્ફળ જાય છે.

તમારી અપેક્ષા મુજબ નાં પ્રયત્નો કરવાં માટે તમારું માર્ગદર્શન જરુરી છે.તમારા લેખ વારંવાર શાંતિ થી વાંચું છું પણ અટવાઈ જાવ છું એટલે કોઇ ચોક્કસ તારણ ઉપર આવી શક્યો નથી.


મારી તમામ પ્રકાર ની તૈયારી છે માત્ર અને માત્ર તમારા માર્ગદર્શન ની જરુર છે અને એનાં માટે આપણી વચ્ચે વાર્તાલાપ થવો જરૂરી છે.

મહેરબાની કરીને અબોલા તોડી પ્રકાશ પાડો‌ મેડમ પ્લીઝ

chirag1768

तेरी खामोशी पर, fida , तो हम है ही,
कुछ कहेदो तो शायद, fana, हो जाएं,

chirageulfatgmail.com145156

હ્રદય સ્પર્શી કવિતા

chirag1768

💔इमरान 💔

imaranagariya1797

thank you so very much my all readers 😊

daverupalijanakraygmail.com234600

જિંદગી એવી વીતી કે જે કંઈ બોલવાનું હતું એ બોલી ના શક્યું!
અને બીજું એની ફીલિંગ જીવનમાં કયારેય સમજી જ ના શક્યું.!!
- वात्सल्य

savdanjimakwana3600

इस पर्युषण के अवसर पर जानते है प्रतिक्रमण का महत्त्व: https://dbf.adalaj.org/1NgsyitW

#Samvatsari #ParyushanParv #Pratikraman #Forgiveness #forgive #Trending #status #viral #DadaBhagwanFoundation

dadabhagwan1150

વેદના ની કલમે ❤️💓

palewaleawantikagmail.com200557

ન પૂછ મૌનની કિંમત
શબ્દોએ લીધો વિરામ
ને વિરમી ગયું યુધ્ધ…
-કામિની

kamini6601