Quotes by Dada Bhagwan in Bitesapp read free

Dada Bhagwan

Dada Bhagwan Matrubharti Verified

@dadabhagwan1150
(125.1k)

આજના સમયમાં બાળકો ડ્રગ્સ લે છે, ડિપ્રેસ થઈને આપઘાત કરી નાખે છે. આવામાં માતા - પિતા તરીકે આપણે બાળકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ જેથી તેઓ આવા ગેરમાર્ગે ન દોરવાય?

Watch here: https://youtu.be/PUR6H-NQ8HA

#parenting #parentingtips #relationship #relationshptips #DadaBhagwanFoundation

Read More

ગમે તે ક્રિયા કરે તે બંધન છે. મોક્ષમાર્ગ જોઈતો હોય તો ક્રિયામાં ના પડીશ. - દાદા ભગવાન

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો: https://dbf.adalaj.org/2UyYievW

💬 તમારા વિચાર નીચે શેર કરો!

#quoteoftheday #spiritualquotes #spirituality #quotes #DadaBhagwanFoundation

Read More

Do you know that minds blossom with communication, not with fear?

Read more on: https://dbf.adalaj.org/tYPbqnXe

#fear #fearless #selfhelp #mindful #DadaBhagwanFoundation #facts

Quote of the Day

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો: https://dbf.adalaj.org/pPUGC1VS

#quoteoftheday #spiritualquotes #quotes #spirituality #DadaBhagwanFoundation

બે વસ્તુના આધારે આ જગતમાં મનુષ્યો જીવે છે: એક સ્વરૂપનો આધાર, બીજો અહંકારનો આધાર. - દાદા ભગવાન

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો: https://dbf.adalaj.org/SM5QmOjI

#quoteoftheday #spiritualquotes #spirituality #quotes #DadaBhagwanFoundation

Read More

Do you know that the most important thing is to know how to choose a life partner so that your marriage does not lead to expectations, displeasures, and clashes?

Read more on: https://dbf.adalaj.org/46J4aHy3

#couple #couplegoals #relationship #relationshipadvice #DadaBhagwanFoundation

Read More

કોઈનાય ચારિત્ર સંબંધી શંકા ના કરાય, બહુ મોટી જોખમદારી છે. મોટા મોટા તીર્થંકરો જે માને પેટે જન્મ્યા, તેમાં સ્ત્રીને કેમ દોષિત ગણાય? શંકા શાને માટે કરવાની? જે કરે છે તે તેની જોખમદારી છે. - દાદા ભગવાન

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો: https://dbf.adalaj.org/wDIF7RmH

#quoteoftheday #spiritualquotes #spirituality #quote #DadaBhagwanFoundation

Read More

"બીજાને અનુકૂળ થતાં આવડે, એને કોઈ દુઃખ જ ન હોય. 'એડજસ્ટ એવરીવ્હેર'. - દાદા ભગવાન

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો: https://dbf.adalaj.org/xSH9TXCK

💬 તમારા વિચાર નીચે શેર કરો!

#quoteoftheday #spiritualquotes #spirituality #quotes #DadaBhagwanFoundation

Read More

Do you know that God never imposes any punishment on anyone, nor does He reward anyone? The punishment or reward that we receive is all a result of our own karmas (causes).

Read more on: https://dbf.adalaj.org/Cl5px0GV

#karma #spirituality #doyouknow #facts #DadaBhagwanFoundation

Read More