time Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

time Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful time quote can lift spirits and rekindle determination. time Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

time bites

#Time
आप सभी पाठकों का हृदय से धन्यवाद अपना अमूल्य समय देने के लिए 🙏💐

હાઈકુ
ન પકડાય,
સરકતી રહેલી;
મોંઘેરી ક્ષણો.

વહી ગયેલી,
ક્ષણોને ન જીવ્યાનો;
છે વસવસો.

#Time

"समय" को सोचकर "समय" नहि दिया तो वह "समय" कभी भी तुम्हारे लिए अच्छा "समय" नहि लाएगा । समय को फ़िज़ूल बरबाद करना या समय का बख़ूबी उपयोग करके समय निवेश करना ये हमारे हाथों में ही हैं।
#Time

LIFE teaches us to make
good Use of TIME,
While TIME teaches us
the VALUE of LIFE.

#Time

સમય સારો
સંબંધો સચવાય
હોય સંપીને

સમય બૂરો
કોઈ નહીં સાથમાં
પડે એકલા

સમય કહે
સાથે જ ચાલો એની
રહે ન વ્યથા




#Time

સમય જ્યારે ખરાબ ચાલતો હોય છે,
ત્યારે કંઈજ કામ નથી આવતુ.
ના નસીબ, ના હસ્ત રેખાઓ કે ના સગા - સ્નેહીઓ.
#Time

#Time
સમય સાથે ચાલો
ના દોડો ના થોભો
ના હારો ના જીતો
તેને ફક્ત માણો…
-કામિની