Quotes by jighnasa solanki in Bitesapp read free

jighnasa solanki

jighnasa solanki

@jighnasasolanki210025
(29)

પ્રેમનો અર્થ : સાથે રહેવુ જ નહી,
પણ દરેક પરિસ્થિતિમા એકબીજાને
સાથ આપો .
- jighnasa solanki

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

➖*આજનુ સત્ય*➖
સંબંધો પણ સૂરજમુખીના ફૂલ જેવા થઈ ગયા છે.
જે બાજુ ફાયદો દેખાય, એ બાજુ ઢળી જાય.

🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾

Read More

Intelligent Doctor 😜😜😜😜😀😀😀😀

🌹 What is Love 🌹

💜💫💜💫💜💫💜💫💜💫💜
પ્રેમ બાળપણમા મફતમા મળે.
જવાનીમા મેળવવો પડે.
અને
ઘડપણમા માંગવો પડે.
💜💫💜💫💜💫💜💫💜💫💜

Read More

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Good Morning Everyone ☕😊
➖*કડવુ સત્ય*➖
સ્વાર્થનો સંબંધ કોલસા જેવો હોય છે.
ગરમ હોય ત્યારે હાથ બાળે.
અને
ઠંડા હોય, તો હાથ કાળા કરે.
Have a great day 🌷🌷

Read More

જય જગન્નાથજી 🙏🙏

નથી સમજાતુ એવુ મ્હેણુુ કોણે માર્યુ?
સુખના મોતી વેરાયા હતા જીવનમા,
ત્યા ઝાડુ કોણે માર્યુ?

કહ્યુ એણે કે જાવ ચાવી શોધી લાવો સુખની,
પણ એ તો કહે પહેલા....
આ સુખને તાળુ કોણે માર્યુ?
❤🌷❤🌷❤🌷❤🌷❤🌷❤🌷

Read More

🌧💦🌧💦🌧💦🌧💦🌧💦🌧💦🌧

વાદળોનો વાંક નથી કે એ વરસે છે.
પ્રિયજન માટે તો સૌ કોઈ તરસે છે.

પ્યાસ પૈસાની હોય કે પ્રેમની?
પામવાને તો સૌ કોઈ ઝંખે છે.

Read More