Quotes by Dipika in Bitesapp read free

Dipika

Dipika

@dipika9474


વિશ્વાસ સમય જેવો છે,

જે ચાલ્યો જાય પછી પાછો આવતો નથી.

#જય #શ્રીકૃષ્ણ 🙏

થોડીક ઢીલ મુકજો ,
કયારેય નહીં કપાય ,
સબંધ રૂપી પતંગ...

🌸🌼🌺 રંગ બિરંગી પ્રભાત🌺🌼🌸

.
માન્યું, કે તારી પીડા છે લા-ઈલાજ,
કહે છતાં! કહેવાથી મન હળવું થશે.
.

क्या सितम है वक़्त का,
इस दौर का हर आदमी,
है तो इक किरदार पर,
अपनी कहानी का नहीं...

પ્રેમ કોઇને પોતાનો તાબેદાર બનાવતો નથી
અને પોતે કોઇનો તાબેદાર થતો નથી...

संघर्ष में अकेले चलने वाली स्त्रियां, भविष्य में कभी कमजोर नहीं पड़ती,

क्योंकि वो शिखा लेती है कठिन परिस्थितयो में,
"अपने सामर्थ्य को प्रयोग करने की कला"....

Read More

खुशी भी गुजर गई मलाल भी गुजर गया,

गुजरते गुजरते ये साल भी गुजर गया।।

આમ તો પાંદડું એક જ ખર્યુ’તું ડાળેથી,
પરંતુ આખીયે લીલાશ પર ઉઝરડા છે.

માટી ના બંધન થી મુક્ત થઇ ને વૃક્ષ આઝાદ નથી થતું એ ધરાશાયી થઇ જાય છે.. કેટલાક સંબંધ પણ આવા જ હોય છે.

બરફિલું નગર છે દોસ્તો ,
હૃદય તો પીગળે છે પણ
આંસુઓ થીજી જાય છે !🌈
💛🧡❤️