હરી લે તું હરિ
અંતરના અંધારા
શ્રધ્ધાનાં દીપ પ્રગટાવી
રેલાવી દે અજવાળાં …
-કામિની

Gujarati Poem by Kamini Shah : 112003216
man patel 1 year ago

પ્રકાશના આ પાવન તહેવાર પર આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના દીવા હંમેશાં પ્રગટતા રહે. જીવનના દરેક ખૂણે આનંદના રંગો છલકાય અને દરેક દિવસ નવી આશા અને ઉમંગથી ભરાઈ જાય. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આપના ઘરમાં ધન, ધાન્ય અને સમૃદ્ધિનો વાસ રહે. આપનો પરિવાર હંમેશાં હાસ્ય અને પ્રેમથી ખીલી ઉઠે. આવી શુભેચ્છા સાથે આપને અને આપના પરિવારને દિવાળીની શુભકામનાઓ... HAPPY DIWALI 🪔

Ghanshyam Patel 1 year ago

🪔 Happy Diwali 🪔

Falguni Dost 1 year ago

Happy Diwali to you and your family 🪔🙏🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now