Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

ajit3539

*જો લાગણી વરસે,
તું મન ભરીને માણી લે,*
*આ માવઠાની મોસમ ઝાઝું નથી રે'તી!!*
💛🧡❤️

dipika9474

niravdevani

niravdevani

#Empathy

થોડી
સહાનુભૂતિ
તું જાત પ્રત્યે
પણ રાખતો જા,
છે હકદાર
એ પણ તારી દોસ્તીનો
મનમાં
એ વાત રાખતો જા.
©Shefali Shah

#શબ્દોને_સરનામે__
#shabdone_sarname__
#shabdone_sarname_

shefalishah

आज ज़िन्दा हैं कल गुज़र जाएंगे, कौन जानता है कब बिछड़ जाएंगे,,, 🌹🌹
नाराज़ ना होना हमारी इश्किया मसखरी से,,, ये वो पल हैं,, जो कल बहुत याद आएंगे,,, 🌹🌹

pushpendrakaushal7128

મારી અને તારી આ પ્રિય વાતો,
બની જાય એ પ્રેમની કવિતાઓ,

તું ચાલે અને સાથે હું પણ ચાલું,
બની જાય એ પ્રેમનાં રસ્તાઓ,

મારી અને તારી‌ આ સુંદર આંખો,
બની જાય એ પ્રેમના દ્રશ્યો,

તારું અને મારુ આ ધબકતું હ્દય,
બની જાય એ પવિત્ર જીવન..

મનોજ નાવડીયા

manojnavadiya7402

सुप्रभात मित्रो...🙏🙏
जो दिल से जुड़े हो वो रिश्तें खास होते है।
भले जन्म के न हों पर आत्मा के पास होते है।
हर रिश्ते की बुनियाद एक विश्वास होता है
जो विश्वास पर बने वो रिश्ता खास होता है।

shelja.authorgmail.com161123

bhavnabhatt154654

bhavnabhatt154654

bhavnabhatt154654

પાવડે

વાતને સમજાવવા ખુદથી લડે
દુઃખ ઉલેચી નાખશે એ પાવડે.

સુખની વ્યાખ્યા સાવ નોખી એમની.
ઊંઘ આવી જાય રાત્રે બાંકડે.

વાંક તારો એટલું સમજાય તોય,
રોજ ઈશ્વર સાથ પાછી બાખડે.

માંગશે લાચાર થઈને કાયમી
એજ પાછો બળ બતાવે બાવડે.

જ્યાં વધારી વાત એણે એ પછી,
એકલા જીવી ગયો છું ગામડે.

એ બહાનાંઓ બતાવી ભાગતાં.
ખૂબી સાથે ત્યાં તળે છે તાવડે.

ખૂબ થાક્યા હાથ જોડી ને હવે.
એટલે સ્વાગત કરીશું ખાંસડે.©
ગાલગાગા ગાલગાગા ગાલગા

કાજલ
કિરણ પિયુષ શાહ
૨૬/૧૧/૨૦૨૩

kirankajal

shreeshah

Share

rakeshsolanki1054

તારા પ્રીતમાં કરી છે એ રીતે હદ પાર!
જાણે એક હૃદયમાં ઘબકતું બે નામ.
જય શ્રી કૃષ્ણ
શ્રી

gordimpalmanish8875