Hey, I am on Matrubharti!

કોઈએ પૂછ્યું કોના માટે લખો છો,
મેં કહ્યું જે સમજે એના માટે !!
............😉😜.......

હસું છું,હસાવું છું.

હસવાની મને ટેવ છે,

પ્રેમ થી હું પુંછું છું,

તમારી તબિયત કેમ છે.

એટલી હિંમત નથી કે હવે કોઈને દિલની વાત કહી શકું,
બસ જેના માટે લખું છું એ સમજી જાય તો ઘણું છે !!
.............. 😘😍😘 .............

Read More

ઘરનું ફળિયું અને માણસનું મન ચોખ્ખા જ હોવાં જોઈએ, તો જ કોઈકને આવવાનું અને બે ઘડી ઠહેરવાનું મન થાય !! 🎑શુભ રાત્રી 🌃

Read More

એવુ કામ કરો કે લોકો દેખતા રહી જાય,

એવુ બોલો કે લોકો સાંભળતા રહી જાય,

એવું દાન કરો કે તે કામમાં આવી જાય,

એવું વિચારો કે બીજીવાર વિચારવાની જરૂર ના પડે,

એવું લખો કે જેને હંમેશા વાંચવાનું મન થાય,

એવા બનો કે બધાને ( આ મારા છે )એમ કહેવાનું મન થાય.

...............એવું કરો જીવનમાં કે............

Read More