random Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

random Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful random quote can lift spirits and rekindle determination. random Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

random bites

#random #loveoflife#spirituallife

•છૂટ છે તને..!

એકાંત માં એકાદ-બે પળ હું ચાહું શ્વાસો બધાજ તારા છે લૂટવાની છૂટ છે તને..,
એક અરસાથી આમ તો ભૂલી નથી શકતો એ નામનો કક્કો ઘૂટવાની છૂટ છે તને..!

ફકત અંધારું સહિયારું સાંપડ્યું છે મને આકાશે તારાઓ ચૂંટવાની છૂટ છે તને..,
મધદરિયે લાગણીઓની છતાંય તરસ લાગી છે ઝાકળ જેમ ખૂટવાની છૂટ છે તને..!

સાચ્ચું કઉં તો આગ સરીખું જીવતર જાય છે જ્વાળામાંથી ઉઠવાની છૂટ છે તને..,
ક્યારેક હું સાવ એકલો હોઉં છું સતત ત્યારે અજવાળાં પૂરવાની છૂટ છે તને..!

કંઈક વર્ષોથી જામી છે ધૂળ એક સંભારણા પર છબીમાંથી ફૂટવાની છૂટ છે તને..,
હું ખુશ છું ખરેખર હું ખુશ છું..?! જીવતી લાશ છું ને છાતી કુટવાની છૂટ છે તને..!

આમ તો હું મનાવી જ લઈશ છતાંય જો ઈચ્છે તો મારાથી રુઠવાની છૂટ છે તને..,
'ઘા' તો ઘણા સહન કરી ગયો "કાફિયા" આવ અંગતમાં તૂટવાની છૂટ છે તને..!

#TheUntoldકાફિયા

#roughnote #random

insta @kafiiya_

આમ તો હું મનાવી જ લઈશ છતાંય જો ઈચ્છે તો મારાથી રુઠવાની છૂટ છે તને..,
'ઘા' તો ઘણા સહન કરી ગયો "કાફિયા" અંગતમાં અરીસા જેમ તૂટવાની છૂટ છે તને..!

#TheUntoldકાફિયા
#Random

Insta @kafiiya_

#Random
Some times random people
can guide
the world
towards right way.

#Random
મગજ અને હૃદય વચ્ચે ફંગોળાતા અવ્યવસ્થિત વિચારો,આંખોની સામે રચાતી અસ્પષ્ટ ઘટનાઓ અને અવ્યવસ્થિત પાત્રો,મગજમાં ચાલતી અવ્યવસ્થિત શબ્દોની રચનાવલીઓ..
-Reshma Kazi
જ્યારે વ્યવસ્થિત થઈને લેખકની કલમ થકી કાગળ ઉપર અવતરણ પામે ત્યારે રચાય છે એક સુંદર રચના.

"અવ્યવસ્થિત પસંદગી એ સારો વિચાર નથી"
કયારેક તેનુ ખરાબ પરિણામ મળી શકે છે.
મનોજ નાવડીયા.
#Random

#Random

My random thinking makes me different
gives a special status in this crowd of the world.

✍NEHA SHARMA.