Quotes by Asmita purohit in Bitesapp read free

Asmita purohit

Asmita purohit

@purohitasmita2gmail.com082936


ઘણી યાદો એવી પણ હોય છે
જેને યાદ કરીને હોંઠ તો હસી પડે છે
પણ આંખો રડી પડે છે .

कुछ तो चाहत होंगी इन बूंदो की वनाॅ कौन गिरता इस जमिन पर आसमां तक पहोच कर ।

epost thumb

*કોણે લખી આ જીંદગીને વ્યાકરણ વિના?*
*ચિહ્નો કોઈ વિરામનાં મને મળ્યાં જ નહીં;*
*બસ દોડતી જ રહી હું એમ વિચારીને,*
*આગળ તો બસ વિરામ જ છે ને.*
*Jay Shree Krushna Good morning.

Read More

પડછાયા સાથે રેસ લગાવી,
છેક સાંજે જીત્યો, પણ..

એ મારો ભ્રમ હતો, સવારે ફરી એ મારી આગળ નીકળી ગયો..

चाय को चाहने वाले भी लाजवाब है,
चाय ऐक दवा है जिसके मरीज बेहिसाब है--

જિંદગી જેમ જ સમજતી જાઉ એમ એમ અલગ લાગતી જાય છે. લાગણી બોલી શકાતી નથી અને ઘડિયાળ નો સમય વિતી જાય છે ખોવાઈ ગઈ છુ ક્યારેક અટવાઈ જઉ છુ ...

Read More
epost thumb

પણૉ ની મહેફિલ મા આજે આનંદ ફેલાયો છે. ફુલડાઓને વહાલ કરતો વાયરો લહેરાયો છે કુણા તડકા ની રોશની સાબિતી પ્રસંગ ની પુરે છે. આભ ની આંખો મા મેઘ ના આગમનનો અણસાર દેખાયો છે..

Read More

એ વેલ હતી , બસ! મેં કાળજી લીધી તો ઉગી ગઈ / વેલ ને થયું ખુુદ ના કૌશલ્ય પર ઘમંડ! , શું અમસ્થી આકાશે પુગી ગઈ?

માધવ કહુ કે કેશવ કહુ,
રંગ કહુ કે રાધા કહુ,
ગુલાલ કહુ કે કંકુ કહુ,
ભગવો કહુ કે કેસરિયો કહુ,
કંઈ જ ના કહુ બસ કેસુડો કહુ!

-Asmita purohit

Read More