Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

વાતચીત માં વ્યાપાર, હૃદયમાં સહાનુભૂતિ,
કવિતાના શબ્દોથી ભરાયું એક પ્રેમનો સરોવર.

~ MR. G.S.K.
#Failure

ghanshyam2002

કસ્તૂરબા નામના આદર્શ, જીવનનો અર્થ,
સહાનુભૂતિનો પથ, માનવતાનો અમૃત.

~ MR. G.S.K.
#Failure

ghanshyam2002

📸🕉️

bipin.ramani

હૃદયમાં વસે સહાનુભૂતિનો પરિપાઠ,
સજીવ હોવું છે પ્રેમ અને સહાયતાના સાથે.

~ MR. G.S.K.
#Failure

ghanshyam2002

પ્રકૃતિના આદર્શ, માનવતાનો અભિનંદન,
સહાનુભૂતિનો માર્ગ, સૃષ્ટિના મહાકાવ્ય.

~ MR. G.S.K.
#Failure

ghanshyam2002

સાગર માં સમાહિત સહાનુભૂતિ,
પ્રેમ અને સહાયતાનો રસ છે અતિ મીઠો.

~ MR. G.S.K.
#Failure

ghanshyam2002

देखो, सीखो और सुधार करो।
अगर तुम नहीं सुधरे तो अंत में असफल हो जाओगे,
अगर अपनी मूर्खता को पराजय समझते हो, तो यह तुम्हारी बदनसीब है। इसलिए नजरे उठाकर अपने जीवन को ठीक उसी तरह देखो जिस तरह तुम इसे बनाना चाहते हो।
#failure

jari

#Failure

दूसरों से
आशाएं कम रखिए
निराशा कभी
हाथ नहीं लगेगी
सामने वाले पर
उंगली उठाने से पहले
खुद के गिरेबां में
झाँक कर तो देखिए
सामने वाले की कभी
कोई बात बुरी नहीं लगेगी


Ďěvåķį §įňğh

devakidevjeetsingh0819

चार दिन की हैं जिंदगी
यूं ही मत बिखर जाने दो
नफ़रत, गुस्से, जलन,
बदले के भाव को
रेत के घरोंदे की तरह
बिखर जाने दो


Ďěvåķį §įňğh

#Failure

devakidevjeetsingh0819

niravdevani

niravdevani

niravdevani

આનંદ ત્યાં નથી સાહેબ

જ્યાં ધન મળે છે..,

પરંતુ આનંદ ત્યાં છે

જ્યાં મન મળે છે...!!

❤️🥀❤️

hiteshravliyahiteshravliyagmail.com124151

You Can subscribe below channel.⬇️

https://youtube.com/@RamubaCreation?si=zQZfDqUZYWwVIg9j

bipin.ramani

एक बार हार गये तो क्या हुआ
अजी दुनिया अभी बहुत बड़ी है।


जलने वाले तो जलते रहेंगे
तुम क्यों पिछे हो रहे हो



अरे वो एक माचिस की
तिल्ली है वो तो वैसे ही जल जाएगी



#Failure

sutharhome643gmail.com224617

सुबह कि रोशनी
रात कि चान्दनी
तारो कि छाया
यह खुशबू भरी सुबह
खिलती रहे हमेशा



शुभ प्रभात !!
😍😍😍

sutharhome643gmail.com224617

પ્રતિક્ષા

હોસ્પિટલના અગિયાર નંબરનાં વોર્ડમાં ,
સાત નંબરની પથારી પર સુતી છે તે.
તેના ચિત્કાર,
કણસવાના અવાજો શાંત થઈ ગયા,
જાણે પીડા શમી ગઈને શાંતિ થઈ.
પણ સામે ખુરશી પર બેસેલ હું ,
તેના દેહને વીટળાયેલ નળીઓ.
એમાં એક નળી ઔર વધી,
ગળામાં કાણું પાડયું, ખોરાક માટે.
ડોક્ટર કહે છે હવે અહીં ચોવીસ કલાક તમારી જરુર નથી.
ને ત્યારથી મારી પીડા વધી ગઈ.
તરફડુ છું બોલવા મથુ છું,
રડવા ચાહુ છું
ચીસો પાડવી છે.
પણ તું કયાં સાંભળે એમ છેં?
કે નથી બોલે એમ.
તારી કોમાની પરિસ્થિતિ એ,
મારુ વિશ્વ થંભી ગયું છેં.
કેમકે મારુ વિશ્વ તો તું,
ને તારી આસપાસ ચક્કર મારતું
તારા ચહેરા પર છે એજ પરિચિત હાસ્ય,
કયારેક ઉઘડતી ને બંધ થતી આંખો.
પણ એમાં મને દેખાય છે મારુ વિશ્વ.
હું તરફડીશ
પીડાતો રહીશ...
તારી સામે અનિમેશ તાકી રહીશ,
કયારેક તો તું જાગીશને?....
જાગીશ ને?
તારા ગમતા લાલ ગુલાબ ને લઈ
તને સત્કારવા .
જાગીશ ને પ્રિયે?©

કાજલ
કિરણ પિયુષ શાહ.

kirankajal

bhavnabhatt154654

bhavnabhatt154654

bhavnabhatt154654

adril

dhumdapratikdhavalbhai213409

madhaveebodar57gmail.com112207