mentor Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

mentor bites

એક માર્ગદર્શક લાખો લોકોનું જીવન બદલી નાખે છે. માત્ર એક જ શરત કે તેમને પદનું ગૌરવ ન હોવું જોઈએ.
Darshu Radhe Radhe 💕

#Mentor

#Mentor
લોકો તમને એકલા પાડી દે, તો નિરાશ ના થવુ.
કારણ કે ટોળામા કબૂતરો ઊડે, બાઝ નહી.
તેથી પોતાની જાતના Mentor પોતે જ બનો.
આવડત વગરના લોકોને તમારા Mentor ના બનાવો.

आसमान को छुने की सीख देने वाला भी तो है एक शिक्षक..
घोंसला छोटा होने से फर्क़ नहीं पड़ता swati,,
होंसला बड़ा होना चाहिए !!
#Mentor

Mentor is a person uses his personal experience and knowledge to improve you or guide you to overcome your challenges..
#Mentor

સરળ નથી કોઈની જવાબદારી લેવી! કોઈકના mentor બની એને મએગદરશન આપવું અને શાંત રહીને એની. ભૂલોને સમજાવી એને સુધારવાની તક આપવી.
Mentor એ જ સફળ થઈ શકે જે સમજવાની, સમજાવવાની અને સુધારવાની પ્રક્રિયા કરી શકે. ગુસ્સે પણ થાય અને વખાણ કરી વાળી પણ લે. ભૂલ બતાવે પણ સામેવાળાને ઉતારી ન પાડે. વ્યક્તિનાં આત્મસન્માનને ઠેસ ન પહોંચે એ રીતે એને તાલીમ આપી સજ્જ કરે એ જ સાચો mentor.


#Mentor

Teacher's Day is coming...

On this Teacher’s Day, let us pledge to never criticize or see faults of our teachers at all.

To download the desktop and mobile wallpapers please visit: https://www.dadabhagwan.org/books-media/wallpapers/?wid=464

#teacher #teachersday #teachersday2022 #happyteachersday #happyteachersday2022 #guide #guru #guruanddesciple #desciple #mentor