Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

શૂન્ય નકારાત્મકતા, એક પારીવારિક, આધ્યાત્મિક અને માનવીય સંબંધોને વધારે બળવત્તર બનાવતી, માણસની ઉત્ક્રાંતિની સંપૂર્ણ શુદ્ધ વાર્તા એટલે છપ્પર પગી… આપ સૌને માતૃભારતી પર વાંચવા આગ્રહભરી વિનંતી છે… પસંદ આવે તો ચોક્કસ અભિપ્રાય આપશો…🙏🙏🙏

rajeshkariya051244

પ્રવેશી ગયો છું.

શબદના નગરમાં પ્રવેશી ગયો છું.
કલમની કદરમાં પ્રવેશી ગયો છું.

અધિકારની વાત કરતાં ફરીથી,
અહીંયા અધરમાં પ્રવેશી ગયો છું.

અમીરી ગરીબીની વાતો કરી ને,
વધારે પ્રખરમાં પ્રવેશી ગયો છું.

અરજ એટલી છે હરિ ઓમ કહેતાં.
પ્રથમથી પ્રહરમાં પ્રવેશી ગયો છું.

નકામું જીવી થાક લાગ્યો હવે તો,
મજેથી કબરમાં પ્રવેશી ગયો છું.

વહેમાય છે પ્રેમમાં વાત કરતાં,
નજરનાં ઝહરમાં પ્રવેશી ગયો છું.

ત્યાં થાકી જવાશે ખબર આવતાં તો
છતાં પણ અસરમાં પ્રવેશી ગયો છું.
લગાગા લગાગા લગાગા લગાગા

કાજલ
કિરણ પિયુષ શાહ
૨૬/૧૧/૨૦૨૩

kirankajal

मायोपाधिर्जगद्योनिः सर्वज्ञत्वादिलक्षणः । पारोक्ष्यशबलः सत्याद्यात्मकस्तत्पदाभिधः ॥ On the whole human beings want to be good, but not too good, and not quite all the time.

jugalkishoresharma

shreeshah

niravdevani

niravdevani

niravdevani

niravdevani

आप खुश और स्वस्थ रहें 🌹

salillupadhyay

આ ત્રણ રોજ વહેંચીયે તેમ રોજ વધે,
એક પ્રેમ, બીજું હાસ્ય, અને ત્રીજી શુભેચ્છા.
💛🧡❤️

dipika9474

dil ni lagni

dhumdapratikdhavalbhai213409

dhirendrabisht7696

bhavnabhatt154654

bhavnabhatt154654

દિકરી આશ છે, દિકરી જ શ્વાસ છે
દિકરી છે તો ,આજીવન ઘબકાર છે

દિકરી પ્રજજવલિત, એક અખંડ દિપજયોત
તેનો ઉજાસ , જીવનભર અત્ર- તત્ર- સવર્ત્ર

દિકરી એક હાશ, દીકરી છે અનેક આશ
પળભર પણ આવે ન નિરાશા હો જો સાથ

દિકરી સદૈવ પ્રાર્થતી, કલ્યાણ સર્વ નું
દિકરી પરમજયોત, દિકરી છે દિવ્ય પ્રકાશ

દિકરી સુવાસ, સમર્પણ ને સ્નેહનો ભંડાર
અવિરત ખડખડ ઝરણુ, વ્હેતું લાગણીનું

દિકરી પ્રેમ, દિકરી સ્નેહ ને દિકરી અનુકંપા
દિકરી સમર્પણ, દિકરી બે બે કુળની તારક

દિકરી વ્હાલ, દિકરી સત્કર્મ ને દિકરી પૂણ્ય
દિકરી સ્નેહ નીતરતો, છે અખૂટ ભંડાર

દિકરી દશપ્રહર ધારિણી, દિકરી દિશા
દિકરી છે અમાપ, અસીમ કૃપા ઈશ્વરની

દિકરી અનુકંપા, દિકરી ક્ષમા ને દિકરી રક્ષા
દિકરી તો મા પછી પણ, મા નો છે સાક્ષાત્કાર

દિકરી જે ઘર, હો મંગલ, સદા સર્વ મંગલ
દિકરી નવદુર્ગા, દિકરી જ આનંદ અનર્ગલ

- રાજેશ કારિયા ( ૨૬/૭/૨૦૨૩ )

rajeshkariya051244

ab is falani ko kya javab du🙃🫠

rajputpravin8210gmail.com094230

" કદી હું તમારા તરફ જોવું છું,
મને થાય છે કે બરફ જોવું છું.

કદી હું તમારા પ્રતિ જોવું છું,
વહેતી નદીની ગતિ જોવું છું.

હૃદય થી તમારા ભણી જોવું છું,
તો લાગે છે પારસમણી જોવું છું.

તમારો ચહેરો સરસ જોવું છું,
કે વીતી ગયેલા વરસ જોવું છું.

તમને એમ છે કે "તમને" જોવું છું,
હકીકતમાં તો "હું" મને જ જોવું છું."

hareshchavda114905

hiraltandel204020

હું 'સમય' લઈને આવી રહ્યો છું! આપ સૌ માટે એક અદ્ભૂત અને અલગ પ્રકારથી લખવામાં આવેલી લઘુનવલ "અંતિમ ક્ષણો"
મારા દ્વારા લખાયેલી લઘુનવલ પુસ્તક સ્વરૂપમાં.(પ્રથમ પુસ્તક) ટૂંક જ સમયમાં આવી રહી છે.

Written By @themehulvadhavana
Published By @nexusstories2016

https://www.instagram.com/p/C0EV_qIMaX1/?igshid=MzRlODBiNWFlZA==

red1meetgmail.com023533

ajit3539

ajit3539