The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
Share
https://inspirationthinkwithmeet.blogspot.com/2024/04/learning-without-load-in-heavy-learning.html NEW ARTICLE : "ભારોભાર ભણતરમાં ભાર વિનાનું ભણતર..?" be read,like & share 💙 click follow button FOR Upcoming notification😊 આભાર...💐😇 #matrubharati #reality #education #read #blogspot #like
ઘણીવાર આપણે વિચારીએ એનાથી પરિસ્થિતિ વિપરીત પણ થઇ શકે, સમજીને લીધેલા નિર્ણયો પણ ખોટા પડી શકે માટે દરેક સંજોગો માટે હમેશા જાગરૂક રહો, ક્યારેય ખોટા વિચારો મનમાં ન લાવો પોતાની જાતને ક્યારેય પણ દોષ ના આપો, સમય બળવાન છે, અત્યારે નહિ ને ગમે ત્યારે પરિસ્થિતિ બદલાશેજ.......
या युगी पृथ्वीवर एक म~हाठा पातशहा एवढा छत्रपति जाहला, हि गोष्ट कही सामान्य झाली नाही. એક એવો ધર્મયોદ્ધા જેણે ગુલામ રાષ્ટ્રમાથી આઝાદ મહારાષ્ટ્ર બનાવ્યુ, પત્ની માટે મહેલ બનાવવા વાળા ઘણા હતા પણ મા માટે સામ્રાજ્ય બનાવવા વાળો ઈ એક જ હતો... છત્રપતિ શિવાજી મહારાજ આ નામ જ એવુ પ્રભાવશાળી છે આ નામનો જ એટલો પ્રતાપ છે કે માત્ર સાંભળતાની સાથે જ શરીરના રુવાડે રુવાડા ઉભા થય જાય, શિવાજી ને તો લાખ લાખ વંદન છે પણ જેણે આવા ધર્મયોધ્ધા ને જન્મ આપ્યો ને એ જીજાબાઈ ને કરોડો વંદન છે આમનુ રુણ તો કેમેય કરીને ચુકવાય તેમ નથી કે જેણે એક શબ્દ માથે માથા દિધા છે શત શત નમન 🙏 હિંદુ હૃદય સમ્રાટ વિર છત્રપતિ શિવાજી મહારાજની પુણ્ય તિથિ નિમિત્તે શત શત નમન 🙏 Remember this name 👑 : छत्रपति शिवाजी महाराज 🔥🚩 वो थे तभी आज हमारा अस्तित्व हे ओर आगे भी बरकरार रहेगा। 🙏🙏🙏 છત્રપતિ 🦁 નામ હિ કાફી હૈ. 💪 जय शिवराय : 🚩🚩🚩
किसको क्या मिले इसका कोई हिसाब नहीं तेरे पास रूह नहीं मेरे पास लिबास नहीं
#લાગણીઓની સફરે સેજલ રાવલ
💜🤍
पंछी 1_मैं और तुम एक पंछी सुंदर । उड़ते फिरते हम डाल-डाल पर । सुन सखी एक बात है कहना। बहुत ध्यान से सब कुछ सुनना। पेड़ की छांव का कहाँ ठिकाना। मिले नहीं ठीक से पानी -दाना। जल थल नभ में हुआ प्रदूषण , दूभर हो गया है सबका जीवन । मानव अभी यदि समझ जाए, प्रकृति खुश हो ,हम भी मुस्काएं। डॉअमृता शुक्ला
કોઈ તમારા સારા કાર્યો પર સંદેહ કરે તો કરવા દેજો, કારણ કે શંકા હંમેશા સોનાની શુધ્ધતા પર થાય છે, કોલસાની કાળાશ પર નહીં !!
ભૂલ કરીને તું હવે માફી માંગે છો, માફી તો તારું સારુ કર્મ છે, પણ કર્મ તો સજા ભોગવવાનું કહે છે, એટલે એમ કે ઘા પર મલમ લાગે, પણ આ મન પર કેમ લાગે ? એટલે સજા તો ભોગવવાની જ છે, પણ માફીનુ કર્મ તને જલ્દી છૂટો કરશે... મનોજ નાવડીયા
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser