Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

શોધો તો સો મળશે,એમાં થોડો વધુ પ્રયત્ન કરશો તો પાંચ મળશે.
વિશ્વાસ રાખો પરમાત્માએ સગવડ રાખી છે,પોતાને એક તો મળશે.
- વાત્સલ્ય

savdanjimakwana3600

dc_gujarati

alpesh

alpesh

alpesh

हर बार हमारी नाकमियाबी या टूटते रिश्तों के पीछे बुरी नजर या काले जादू का हाथ नही होता कभी कभार हमारी खुद की कमियां भी उसके लिए जिम्मेदार होती है।

इस कहानी को एकबार जरूर सुने youtub par

divyamodh

જો હું પંખી બનું તો , પાંજરું ગોતું એક અસલી.
આ ડાળીઓનો શું ભરોસો ? ક્યારે જાય કોન્ક્રીટમાં બદલી.

એય ખાવું પીવું તૈયાર માથે ને લીલાલે'ર,
ન આમ તેમ ભટકવાનું ,બસ ઘેર નાં ઘેર

ક્યારેક વળી કોઈ ડાળની માયા બંધાય તો ઉપાધિ,
અહીં તો આપણે લોખંડનો ઝુલો ને ત્યાં જ સમાધિ.

વગડો જો યાદ આવે ,મળી લેવાનું સપનામાં,
બાકી વૃક્ષ બુક્ષ ને બીજા કોઈ ,નહીં પડવાનું લફરામાં

ડો.ચાંદની અગ્રાવત 16/2/2024

dr.chandniagravatgmail.com2103

नर्मदा जयंती पर आप सभी को हार्दिक शुभकामनाएं 🙏 🙏


माँ नर्मदा
------------

मगरमच्छ पर हो सवार
बह चली नर्मदा की धार
रेवा नाम भी है इक प्यारा
इस लंबी नदी का रूप है न्यारा
अमरकंटक को अमर कर रही
गुजरात को भी पावन कर रही
लोगों के दिलों में बस कर
आस्था का रूप ले रही
सदियों से यह धरा पर बह रही
और अपनी कहानी कह रही
शिवजी की है इस पर कृपा
कल -कल बह रही यह तो सदा
इस पावन नदी पर सभी डुबकी लगाकर
करते पूरी मनोकामना
पितरों को यह तारती
माँ सा दुलारती
करती सभी का उद्धार
पाप को भी काटती
अपने हर पत्थर में शिव जी को ही ढालती
माँ नर्मदा की गाते सभी मंगल आरती
दीपदान कर माँ का आशीष पाते
नर्मदा के दर्शन मात्र से अपने आप को
खुशहाल पाते , नई उर्जा भर लाते
जय माँ नर्मदे, जय माँ नर्मदे ।

आभा दवे
मुंबई

abhadave

बदनीयत आपकी नजरों में है
यह बात आपको कैसे हम समझायें
मीली है हमें खुबसूरती नायाब सी
आखीर हम इसे लेकर कहा जायें

kudmate.gaju78gmail.com202313

आप सभी को रथ सप्तमी की हार्दिक शुभकामनाएं 🙏🙏

1)हाइकु -रथ सप्तमी
----------------

1)रथ सप्तमी
सूर्य की उपासना
स्वस्थ चेतना।

2)नया जीवन
देती सूर्य किरण
सदा नमन।

3) सूर्य देवता
सवारी सात घोड़े
नभ में दौड़े।

4) नाम अनेक
सूरज पर एक
भरा है तेज।

5)जग अंधेरा
सूर्य करे सबेरा
‌धूप का डेरा।

6) आरोग्य धन
छुपा सूर्य किरण
जग -आँगन।

7)रथ सप्तमी
होती सूर्य जयंती
माघ-सप्तमी।

आभा दवे
16-2-2024
मुंबई

2)रथ सप्तमी
---------------

सूरज राजा रोज आकर करते प्रकाश
दिखाते हैं फैला हुआ सुंदर आकाश
देते हैं अपनी ऊर्जा धरा में निस्वार्थ
अंधकार का करतें हैं हरदम ही नाश।

रथ सप्तमी को मनाते हैं सूर्य जयंती
आरोग्य सप्तमी की जुड़ी इसमें किंवदंती
सूर्य देव की करते हैं इस दिन खास पूजा
धरा भी बिखेरती है खुश हो रंग बसंती ।

"ऊँ सूर्याय नमः" मंत्र का होता है उच्चारण
रखते हैं सभी सूर्य के प्रति भक्ति पूर्ण आचरण
सूर्योदय के समय ही करते स्नान, ध्यान, पूजा
सूर्य देवता प्रसन्न हो फैलाते अपनी उजली किरण।

आभा दवे
मुंबई

abhadave

Blog

rajnijoshi8512gmailc

મનીષ ચુડાસમા ”સ્નેહનું પવિત્ર ઝરણું” લિખિત વાર્તા "નરક" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19955840/narak

manishchudasama17990

જય બહુચર માતા 🙏

bhavnabhatt154654

જય ચેહર મા 🙏

bhavnabhatt154654

bhavnabhatt154654

જીંદગી કોઈ ગુડ્ડા ગુડ્ડી નો ખેલ નથી

એતો ઈશ્વરની આપેલી અમૂલ્ય ભેટ છે,

જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે,

પણ ક્યારેય ગુસ્સા માં આવીને ખોટું પગલું ના ભરશો,

તમારી એક નાનકડી ભૂલ તમારા પરિવાર ને વેર વિખેર કરી શકે છે....

ankitapatel2394

દિવસ વીતી ગયો પણ પડઘા રહી ગયા,

તકલીફ ઘણી થઇ એ જાણીને,

મારા માનતી હતી જેને એજ

મને કડવા વેણ કહી ગયા,

બીજું તો કઈ નહિ પણ,

શબ્દો થી વાગેલા ઘા

પવન વેગે મારા અંતઃકરણ માં શમી ગયા........................

કહેતી હતી ગર્વ થી જેને મારા

એજ પારકા બનીને રહી ગયા……………..

ankitapatel2394