shaheed Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

shaheed Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful shaheed quote can lift spirits and rekindle determination. shaheed Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

shaheed bites

Gau Matani Vahare Shaheed Thayel

#Shaheed
Jay Ho Veer Dada Jasraj Ki Jay Ho 🌹🌷💐❤️🙏🏻🇮🇳🙏🏻

किसी को चाहत में
मर जाना
बड़ी बात नही
देश की आन के
लिए मिट जाना
बड़ी बात है
#Shaheed

-MS

#Shaheed शहीद

न चादर बड़ी कीजिए,
न ख्वाहिशें दफ़न कीजिए ।
जो देश पर शहीद हो गए,
उनका परिवार भी देखिए ।

न परेशान किसी को कीजिए ,
न हैरान किसी को कीजिए ।
जो सुरक्षा में शहीद हो गए,
उनकी भी कभी तो सोचिए ।

कोई लाख ग़लत भी बोले,
मुस्करा कर छोड़ दीजिए ।
जो देश पर शहीद हो गए ,
उनको श्रृद्धासुमन दीजिए ।

न रूठा किसी से कीजिए,
न झूठा वायदा कभी कीजिए ।
जो भारत मॉं पर शहीद हो गए ,
उनकी क़ुर्बानी को नमन् कीजिए ।

आशा सारस्वत
22-01-22

દેશનાં સૈનિક બની દેશની સેવા કરવી,
એનાથી વધારે મોટો કોઈ ગર્વ નથી.

ને દેશ માટે લડતાં - લડતાં શહીદ થવું,
એનાથી વધારે મોટું કોઈ શૌર્ય નથી.
#Shaheed

તિરંગો ઓઢીને શહીદ થતાં સૈનિકને ગર્વ છે કે એની માતાનો પ્રેમ એને ચીરનિંદ્રામાં સુવડાવી શકયો!

-Setu
#shaheed

ધન્ય છે તે મા જે પોતાના કાળજા સમાન દીકરાને
સરહદે લડવા મોકલે છે,

ધન્ય છે તે પિતા જે પોતાના ઘડપણની લાઠી સમાન પુત્રને
સરહદે #શહીદ થવા મોકલે છે,

ધન્ય છે તે બહેન જે પોતાના રક્ષક સમાન ભાઈને,
સરહદે આપણી રક્ષા કરવા મોકલે છે,

ધન્ય છે તે ભાઈ જે પોતાના દોસ્ત સમાન ભાઈને,
સરહદે દેશનો ઝંડો લહેરાવવા મોકલે છે,

ધન્ય છે તે પત્ની જે પોતાના સૈભાગ્ય સમાન પતિને,
સરહદે દુશ્મનોને મીટાવવા મોકલે છે..

#Alwyas smile 😊❤️
✍️Meera soneji

#Shaheed