Quotes by ︎︎αʍί.. in Bitesapp read free

︎︎αʍί..

︎︎αʍί.. Matrubharti Verified

@hitumodimodihitu000gmail.com104112
(26)

Happy independence day...🇮🇳🇮🇳🫡

epost thumb

જો ભાઈ કોફી તો મને કંઈ બહુ ખાસ પસંદ છેજ
નહી..અરે ભાઈ હું તો Koffee with Karan
નામનો reality show પણ નોતી જોતી...😌

અરે હા પણ છેલ્લો દિવસ ગુજરાતી movie નો
comedy scene જરૂરથી યાદ છે..😄
જ્યાં હિરોઈન પ્રાપ્તિ અજવાલીયાની એક જ
જગ્યાએ પીન અટકી હતી..

" તે મારા માટે કોફી કેમ મંગાઈ "😩☕☕
😄😄😄😄


#coffee

Read More

* अब मायुस होकर जा रहे हैं ,,
जिस रिश्ते से दिल से जुड़े हम..
* इस तर्हा से बीखरे हे रिश्ते ,,
की केसे समेट पाते हम ?
* जाते गर बता कर आपको ,,
तो शायद ना जाने देते ..
* या खुद ही ना पाते ऐसे ,,
आपकी जिंदगी से हम ..
* इसी लीऐ खामोश हो कर ,,
जा रहे है हमेशा के लीऐ हम ..
* की कही फीर से रुक ना जाऐ ,,
आपकी गुझारीश से हम...
* अब ढूढना नही कीसी गली में ,,
सुकु से सोऐ होंगे कही कब्र में हम ...

अमी...


#Depression

Read More

कभी-कभी हद से ज्यादा मोहब्बत भी,,
#Depression का कारण बन जाती है।
जिस राह दिल एक बार लग चुका है अमी,,
वहां से बाहर निकलने की कोई राह नही होती है।

Read More

આ તે કેવો ન્યાય મૂંગા પશુઓ માટે
સફાઈ અભિયાન અને ગૌરક્ષાની વાતો
તો બહુ સાંભળવામાં આવે છે..

તો આ કોની ગાયો છે ? અને તે ક્યાંથી આ ગંદો
કચરો વાસી એંઠવાડ અને પ્લાસ્ટીકની કોથળીઓ
ખાય છે અને આમ ખાઈને તે બીમાર થાય તો તેની
સારવાર માટે આંખ આડા કાન પણ કોણ ધરતું હશે ?

અમી


#Justice

Read More

મેં કેટલાય ચહેરા પર મુખોટા જોયા છે.
ક્યાંક કોઈની હસી પાછળ છલ કપટ જોયા છે.
તો ક્યાંક પોતાના દુઃખોને છુપાવી
જોકર બની હસતા જોયા છે.


#Joker

Read More

हर चीज बिकती है जनाब बाजार में ,,
मगर क्यां भरोसा भी बिकता हे बाजार में ?

हर चीज का मोल होगा दुनिया में मगर क्यां ,,
दिल के रिश्ते भी बिकते है कीसी बाजार में ?

महंगी से महंगी घड़ि मील जाऐगी दुनिया में ,,
मगर क्यां वक्त बिकता है किसी बाजार में ?

देकर समय को मात शायद जिंदगी खरीद पाते ,,
मगर क्यां सांसे खरीद पाते किसी बाजार में ?

खरीद कर पत्थर की मूरत ले आओगे घर ,,
मगर क्यां ईश्वर भी बिकते हैं किसी बाजार में ?

शौक होते तो पूरे करने को खरीद लाते ,,
मगर क्या सपने भी बिकते हैं किसी बाजार में ?

शायद रिश्ते भी बिकते हो बाजार में मगर ,,
क्या मां-बाप भी बिकते है किसी बाजार में ?

....अमी.…

Read More

તમારા શોખ અને ઈચ્છાઓને પણ થોડો સમય આપજો સાહેબ..
નહીં તો જવાબદારીઓમાં કયા જીવન પૂરું થઈ જશે ખબર પણ નહીં પડે...

Read More

ऊलफते ईश्क का गुलाब हर चमन नही खीलता ,,
सच्ची महोब्बत का सुकु हर कीसी को नही मीलता।

हसी देख लबो की हर कीसी को हसी ही लगे हम ,,
दीलमें क्यां उलजनोका काफला हे ? मर्ज नही मीलता।

गऐ थे मयखाने में ईलाज ढूंढने हम ,,
हर कोई दील का वहा मरीझ नीकला।

कोन कहेता हे कम्बख्त की पानी आग बुजाता हे ?
आंखोके रस्ते दीलमें उठती तपीशको कोई नही पुछता।

मुसाफिर तो कई हे इस खुबसुरत दुनिया में अमी ,,
मगर हर मुसाफिर को मंझील का पता नही मीलता।

अमी.....
#Drama

Read More

#Character

એક અગત્યનો સવાલ છે મારો આપ સૌને
શું એક સ્ત્રીનું broad minded કે આધુનિક Lifestyle થી જીવવું એ ખોટું છે..?

મતલબ એક સ્ત્રી જે પોતે સાસરીમાં રહીને પણ
પોતાને comfortable હોય તેવા કપડાં પહેરે
અને આખા ઘરની જવાબદારી પોતાની માથે લઈ લે..

જેવીકે પતિની પ્રેમિકા થી માંડીને સાસુ-સસરાની
ક્યારેક દીકરી બનીને ઘણો હેત વરસાવી દે તો ક્યારેક
આયા બની જાય તો ક્યારેક નર્સ બની ઘરના વડીલોની સેવામાં કોઈ કમી બાકી ના રાખે. એટલે સુધી કે તે જરૂર પડે તો પોતાના વડીલોનાં Stools પણ સાફ કરતી હોય છે ..તેમ છતાં તેને આધુનિક વિચાર કે રહેણીકરણીને કારણે ઘણા સારા ખોટા બોલનારાઓનો સામનો કરવો પડતો હોય છે...

જ્યારે તેની સામે ઘણા એવા પણ કિસ્સાઓ જોવા મળતા હોય છે કે ઘરની સ્ત્રી હંમેશા સાડીમાં વીંટળાયેલી તેમજ ગળા સુધીના ઘૂંઘટમાં રહેતી હોય અને ઘરના જેટલા દીકરા તેટલા ઘરના ટુકડા કર્યા હોય..
અને મા-બાપને તો ક્યાં રહેવું ઘડપણ માં તે જ સવાલ હોય છે ..

તો શું ફાયદો તે ઘૂંઘટનો કે જે ઘરના પરિવારના ટુકડા થતા રોકી ન શકે અથવા તો પોતે જ ટુકડા કરે..?

હવે તમે જ વિચારો કે પોતાના comfort zone મા રહીને પણ પોતાના આખા પરિવારની બધી જવાબદારી એકલા હાથે માથે ઉપાડે તેમાં મર્યાદા સમાયેલી છે ? કે પોતાના માટે પોતાનું અલગ comfort zone બનાવીને ઘર પરિવારને વેર વિખેર કરી નાખે તેમાં મર્યાદા સમાયેલી છે.. ?

શું પહેરવેશ કે રહેણી કરણીમાં જ ચરિત્રનો માપ દંડ સમાયેલો છે..?

...અમી...

Read More