#Just
માનવ તારા મનની ઉપજ કેવી નીરાલિ,
શોધ-સંશોધનને પરીણામે નવાજયા અનેક ઉપહાર,
આધુનિક ઉપકરણો ને નિતનવા સંસાધનો,
બદલાયા કેટલાંય જીવન, થઇ રહી નવી કાંતી,
તો ય આ સજૅન અધુરૂ અધુરૂ લાગે છે,
નવાની ચાહમાં જુનુ છુટી રહ્યું છે,
લોકોએ હવે એ રસ્તે ચાલવું પડશે,
સૌએ એક જૂથ થવું પડશે,
મળશે નહીં કાંઈ માત્ર વિચારોથી,
આમૂલ પરિવર્તન લાવવું પડશે જીવનમાં.