Quotes by VISHAKHA MOTHIYA in Bitesapp read free

VISHAKHA MOTHIYA

VISHAKHA MOTHIYA

@vmothiya2936


તા. 24/11/2024 નાં સૌરાષ્ટ્ર સમાચારની રસરંગ પૂર્તિમાં મારા પ્રથમ પુસ્તક નોલેજ ગાર્ડન ની પુસ્તક સમીક્ષા પ્રકાશિત થઈ.

Read More

My Diwali special article has been published in the Atulya Varso Magazine.

read on the website - https://vishakhainfo.wordpress.com/2024/11/09/goddess-lakshmi-and-lord-ganesha/

બુદ્ધિપ્રકાશ મેગેઝિનમાં પ્રકાશિત થયેલ મારો લેખ...

પેટ્રા : અર્ધનિર્મિત ખડકોનું પ્રાચીન શહેર | Petra

જેટલા લોકોએ પેટ્રા વિશે સાંભળ્યું અથવા તો જોયું હશે - એના માઈન્ડમાં એક લાલ ગુલાબી વિશાળ પથ્થરની વચ્ચે નકશીકામ કામ કરેલ એક પ્રવેશદ્વાર આવી ગયું હશે. હવે આ પ્રવેશદ્વાર શેનું છે, તેનું નામ શું છે અને તેની અંદર શું છે??? એ ખબર નહીં હોય.

વેબસાઈટ પર વાંચવા અહીં ક્લિક કરો -
https://vishakhainfo.wordpress.com/2024/10/05/petra/

વાંચો અને શેર કરજો.

સંપાદક શ્રી રાજેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર જેમણે આ વખતે પણ મારા લેખ વિષયને મેગેઝિન ફ્રન્ટ પેજ પર સ્થાન આપ્યું. 😍🎉🎉🦚🙏🙏🙏

Read More

ભાઈ અનુપસિંહ પરમાર Anoopsinh Parmar દ્વારા લખવામાં આવેલ "માહિતી મંચ" બુક રિવ્યૂ...

..પુસ્તક...."માહિતી મંચ".... બહુ જ પ્રતિભાશાળી લેખિકા વિશાખા મોઠિયાનું આ પુસ્તક ... આજ ની યુવા પેઢી...વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ...સાથે ઉમદા વાંચનમાં રસ ધરાવતા વાચકો માટે અદ્દભુત જાણકારી પ્રાપ્ત કરાવતું શ્રેષ્ઠ પુસ્તક ... જુદાં જુદાં (૨૦) વિષયો પર એકદમ રસપ્રદ માહિતી...મહર્ષિ અરવિંદ ઘોષ....અને રાજા રવિ વર્મા કે જેમણે મા સરસ્વતિનું પહેલું ચિત્ર બનાવ્યું હતું..તેમની જીવન કથની... અશોક ચક્રનાં ૨૪ આરા શું સંદેશ આપે છે તે.. ઐતિહાસિક સ્થળોનાં પ્રવાસનનો શોખ ધરાવતા હોય તેઓ માટે ખાસ.. કર્ણાટકનું ઐતિહાસીક વિજયનગર અને ગુજરાત 'રાણીની વાવ". ક્રિસમસમાં સાન્તા ક્લોસ બનતાં સેન્ટ નિકોલસનો ઈતિહાસ...અંગે બહુ જ અદ્દભુત અને જાણવા જેવી સંપુર્ણ વાતો....યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં આપણાં દેશનો ઐતિહાસિક વારસો ધરાવતી ૪૦ સાઈટ્સની સંપૂર્ણ જાણકારી...વગેરે સહિત totally હટકે પુસ્તક....લેખિકા વિશાખા મોઠિયાનું જ અન્ય પુસ્તક "" નોલેજ ગાર્ડન " પણ એટલું જ સરસ....એના વિશે નજીકનાં દિવસોમાં જ વધુ જાણકારી આપીશ..શોપિઝન પ્રકાશન - અમદાવાદ દ્વારા પબ્લિશ થયેલા આ બંને પુસ્તકો વસાવવા જેવા..

- અનુપસિંહ પરમાર

બુક ખરીદવા માટે આપેલ નંબર પર સંપર્ક કરો - 7226067609

Read More

જયસુખભાઈ સોંડાગર દ્વારા લિખિત "માહિતી મંચ" પુસ્તકની સમીક્ષા.

Read here - https://vishakhainfo.wordpress.com/2024/08/16/mahiti-manch-book-review/

કસુંબો મેગેઝિનમાં પ્રકાશિત થયેલ મારો લેખ...

ઊન આપતું ઊંટ : આલ્પાકા | About Alpaca

અત્યાર સુધી આપણે ઊન આપતા ઘેટાં વિશે જ સાંભળ્યું હશે, પરંતુ ઊંટ !!! એ પણ ઊન આપતું !!! - એ નહીં સાંભળ્યું હોય. તો ચાલો જાણીએ - દક્ષિણ અમેરિકાનાં પેરુમાં આવેલા ઊંટ - આલ્પાકા વિશે; સાથે જાણીશું તેની ઉત્પત્તિ, જીવનશૈલી વગેરે.

લેખ વાંચવા અહીં ક્લિક કરો:-
https://vishakhainfo.wordpress.com/2024/06/20/alpaca/

Read More

નવનીત સમર્પણ મેગેઝિનમાં પ્રકાશિત થયેલ મારો લેખ.

વાંચવા માટે અહીં ક્લિક કરો - https://vishakhainfo.wordpress.com/2024/06/01/sombrero/

Reflections.live વેબસાઈટ પર પ્રકાશિત થયેલ મારો લેખ...

ગગનયાન : ભારતનું સૌપ્રથમ સમાનવ અવકાશ ઉડાન મિશન | Gangayaan Mission

લેખ વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો :-

https://reflections.live/articles/788/gaganyaan-bharatanum-sauprathama-samanava-avakasa-udana-mission-article-by-vishakha-mothiya-14770-ltxwlqtf.html

શેર કરજો...

Read More

વિદ્યોત્તમા : મહાકવિ કાલિદાસનાં પત્ની

આજે આપણે ભારતીય ઈતિહાસમાં ગુપ્તકાળમાં થઈ ગયેલ એક એવી વિદૂષી અને રહસ્યમયી સ્ત્રીની વાત કરીશું, જેણે મૂરખ કાલિદાસને મહાકવિ કાલિદાસ બનાવ્યા હતાં. કાલિદાસ વિશે આપણે સૌ શાળામાં ભણ્યા જ હશું, પરંતુ જેને લીધે તે મહાન કવિ - નાટ્યકાર - વિદ્વાન બન્યા, તેની વિશે નહીં ખબર હોય. તો ચાલો જાણીએ - મહાકવિ કાલિદાસનાં પત્ની : વિદ્યોત્તમા વિશે; સાથે જાણીશું રાજકુમારી વિદ્યોત્તમાનાં કાલિદાસ સાથેનાં વિવાહની રસપ્રદ વાર્તા વિશે.

લેખ વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો :-

https://reflections.live/articles/788/vidyottama-mahakavi-kalidasna-patni-article-by-vishakha-mothiya-14420-lszskdjx.html

Must Read & Share...

Read More