failure Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

failure Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful failure quote can lift spirits and rekindle determination. failure Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

failure bites

સફળતા કરતાં એક કરતાં વધુ "નિષ્ફ્ળતામાં" લોકો ઘણું બધું શીખે છે.
વારંવાર પડતો અથડાતો કરોળિયો,તાજું જન્મેલ વાછરુ એ ઉત્તમ ઉદાહરણ છે.
હિંમત હાર્યા વગર "નિષ્ફ્ળતા" એ ભગવાનની પ્રસાદ સમજી ઉભા થઈ કર્મ પ્રવૃત્ત થવું.

#Failure

દુનિયા શું કહેછે એ ના વિચારો કારણ કે....
દુનિયા ધણી અજીબ છે ....
નિષ્ફળ વ્યક્તિ ની મજાક ઉડાડે છે.... અને
સફળ વ્યક્તિ થી બળતરા કરે છે...

#Failure

#Failure

हां,असफल हुई हूं मैं स्वीकार करूंगी..!!
अपनी हर गलती का अब मैं सुधार करूंगी..!!

ઉફ્ફ...તારા એ ઈશારા...

તારી ગાલોની એ લાલી ને તારા હોઠના ઉફ્ફ એ ઈશારા.
ભીંજવી દે છે મને અંદર સુધી, જાણે ગરમ પાણીના ફુવારા.

જોઈને ય ના જોવું, કોઈ ના જોવે તેમ આંખોથી બોલાવી લેવું.
ડુબાડે છે તારી આંખો મને, સામે ભલેને દેખાતાં જ હોય કિનારા.

વરસતો વરસાદ હોય, કેસરી રંગની સાંજમાં તારો સાથ હોય.
ચાલને પુરા કરી લઈએ, એવા સપનાં થોડા તારા ને થોડા મારા.

આવરણો બધાં ઉતારી દે, જે પરાણે ઓઢડેલા છે સમાજ દ્વારા.
સૃષ્ટિ આખી ભૂલીને પ્રણય-ફાગ રમીએ, છો ને જલતા જોનારા.
- તેજસ
#Failure

#Failure
નિષ્ફળતાનું એક કદમ પણ
ઘણીવાર
સફળતાના દ્વાર ખોલે છે…

હૃદયના સાગરમાં વસે સહાનુભૂતિનો રસ,
કવિતાઓથી મધુર થવું એક પ્રેમનો ચિરંતન.
#Failure

સહાનુભૂતિના વનમાં, પ્રેમના ફૂલો ખિલાયા,
કવિતાઓથી મિતાવો એક માનવતાનો ઉજવવાનો ઉદાહરણ.

~ MR. G.S.K.
#Failure

પ્રેમનો પરિચય, સહાયતાનો મહાકાવ્ય,
કવિતાઓથી આભાસ થવો એક સહાનુભૂતિનો રહસ્ય.

~ MR. G.S.K.
#Failure

આંતરમુખિ હૃદય, સહાનુભૂતિનો પ્રવાહ,
કવિતાઓથી રંગીન થયું એક માનવતાનો સાગર.

~ MR. G.S.K.
#Failure