anything Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

anything bites

કંઈપણ કરતાં પહેલાં
એટલું તો સમજી લેવું અતિ આવશ્યક છે કે,
શું મારું એ કંઈપણ કરવું જરૂરી છે ?
#Anything

મહેનતની આગમા સતત તપવાનુ જેનામા સામર્થ્ય હોય, એના માટે સૂર્યના પ્રચંડ તેજ સમી
સફળતા મેળવવી અશક્ય નથી.
#Anything

."કળયુગ"ની આજ હકીકત છે સાહેબ...
..સંપત્તિ છે પણ શાંતિ નથી,
...સુધરેલા છે પણ સંસ્કાર નથી,
....ધર્મ છે પણ આચરણ નથી,
.....કુટુંબ છે પણ કર્તવ્ય નથી,
.....સમાજ છે પણ સમજણ નથી
.......અને માણસ છે પણ માણસાઈ નથી....

#Anything