sunflower Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

sunflower Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful sunflower quote can lift spirits and rekindle determination. sunflower Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

sunflower bites

Looking at sunflower,
it seems that the sun has rise!
illumination of flowers
Made the earth golden
Another day again
sun will be reprise!
Day will be full of Surprise!

#Sunflower

जाने कैसी माया हूं मैं तेरी,
धरती पर प्रतिछाया हूं तेरी,
चल नहीं सकती साथ तेरे
बस तकतीं रहतीं चाल तेरी।

- मृगतृष्णा
🌻🌻🌻
#Sunflower

સૂરજમુખીના ફૂલો મને વ્હાલા લાગે.

નિહાળીને એને સૂર્યોદય થયો લાગે!

સૂરજના પ્રકાશથી રોશન થતા એ ફૂલો,

ધરતી પર છવાયો પીળો રંગ પ્યારો લાગે!


#Sunflower

સુરજમુખી સરીખી દીકરી રે લોલ
સૂરજ જેવું તેનું તેજ જો
દીકરીની જોડ સખી નહીં મળે રે લોલ

સ્નેહનો તો દરિયો જાણે જોઈ લો લોલ
માસૂમ કળી જેવું મુખ જો
દીકરીની જોડ સખી નહીં મળે લોલ

કાલી ને ઘેલી એની બોલી રે લોલ
કૌતુક ભરેલી એની આંખ જો
દીકરીની જોડ સખી નહીં મળે રે લોલ

સૂરજમુખી ફરે સૂરજ ભણી રે લોલ
દીકરી માવતરની સાથ જો
દીકરીની જોડ સખી નહીં જડે રે લોલ

હેતલ પટેલ ( નિજાનંદી )

#Sunflower

प्रीत जिवनमें ना कर्यो कोई, प्रीत में तडप होई;
जो कर्यो तो, साथ उनके दिन शूरु वो ढले रात होई|
#Sunflower

#Sunflower
ઝળહળતા સૂરજ સંગે ખીલી ઊઠે
સુરજમુખી
તેજપૂંજના સ્પર્શવાથી ઝળકી ઊઠે
હરેક પત્તી
આશાઓના કિરણો રેલાવી
આપે સહુને સંદેશ
આરંભ હોય કે અંત હોય
કદી ન કરવો કલેશ…

#Sunflower
सूरजमुखी के फूल खिले हैं।
हर डाली डाली पे,
ना तोड़ो तुम फूल इन्हें समझ कर
हर कली में बसी तेरी लाली है ।

#Sunflower

सूरज भी उसे देख कर अपनी आंखें झुका लेता है
वो मुस्कुराती है सूरजमुखी भी खिल जाता है।

#Sunflower
छोटी कविता

हमारी भी सुन्दरता है खीलनमे।
उसका तेज देखकर ढलता हु सुरजमे।
किसी की महताको देखकर जुकना पडता है।
इस मकसद हमारा पकृत चिजनमे