Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

ગીત અને લોકગીતમાં એટલો જ ફરક ,"જેમ બગીચામાં પાલ પોષ થી જે ફુલઝાડ વાવો અને જે ફુલ ખીલે તે ગીત... અને સીમ વગડામા આપ મેળે ઊગતા છોડમાં જે ફુલ ખીલે તે અને મેળે સોહાય તે લોકગીત... " તા, ૯,૧૧,૨૦૨૩ ,,,મનજીભાઈબાવળીયા મનરવ,,,

manjibhaibavaliya.230977

ले जाती है खींच स्मृति
पुराने पलों में
सोचने के लिए
करती है विवश
क्या मैं हूँ परिचित
अथवा खोजना होगा
पता मुझे
पुराने परिचितों में?😊

डॉ प्रणव भारती

pranavabharti5156

तेरे बगैर वक्त काटे कैसे...♥️

अब दिल को हम दो हिस्सों में बाटे कैसे..!!
अब तू ही बता...तेरे बगैर वक्त काटे कैसे..!!

मीठा-मीठा सा दर्द फिर दिल में रह गया..
वो फूल मुरझा गया कांटा दिल में रह गया..
टूटा हुआ मेरा विश्वास फिर हम जोड़े कैसे...
अब तू ही बता...तेरे बगैर वक्त काटे कैसे..!!

शिकायत का हक नहीं रिश्ते बेगाने हो चुके..
नए दोस्त बना लिए तुमने हम पुराने हो चुके..
दोबारा इश्क-विश्क..के चक्कर में पड़े कैसे..
अब तू ही बता...तेरे बगैर वक्त काटे कैसे..!!

हम चाहत के भूखे थे तुम दिल्लगी कर गए..
हमने तो प्यार किया..तुम आवारगी कर गए..
अपाहिज बना दिया..अब हम हुए खड़े कैसे..
अब तू ही बता...तेरे बगैर वक्त काटे कैसे..!!

सब कुछ जीत कर भी लगता है मैं हार गई..
दामन फूलों से भरा..मन में कोई बहार नहीं..
बहारों का मौसम नहीं फिर चुभते काटे कैसे..
अब तू ही बता...तेरे बगैर वक्त काटे कैसे..!!

कंचन सावी...♥️

kanchansavi220203

Follow me.. if you like my post

dc_gujarati

bhavnabhatt154654

લક્ષ્મી સારા રસ્તે વપરાય તે બહુ ભારે પુણ્ય કહેવાય!'

શુભ ધનતેરસ..

ધનતેરસ પર્વના પવિત્ર અવસરે જાણીએ લક્ષ્મીનું મહાત્મય: https://dbf.adalaj.org/vYdRd8YZ

#happydhanteras #dhanteras #diwali #celebrationtime #festivaloflights #whatsappstatus #dadabhagwan #dadabhagwanfoundation

dadabhagwan1150

navyajaiswal6866

rgposhiya2919

એક સ્ત્રી છુ
કોઈ રોબોટ નહિ
તમે કહો એ કામ કરુ છુ
પણ કામવાળી નહીં
તમે કહો એ રસોઈ બનાઉ છુ
પણ ધાબા ચલાવનાર નહિ
બોલવા થોડુ વધારે જોઈએ છે
પણ FM રેડીઓ નથી
ફરમાઈશો તમારી પુરી કરુ છુ
પણ કોઈ ચિરાગ માં થી નીકળેલ જિન નથી
હસી ને વાત મૂકી દઉ છુ
પણ
લાગે છે ખોટૂ મને પણ
અસર કરે છે મારા હૃદય ને પણ
આંખો માં આસું લૂછી ને હસી ને વાત કરુ છુ
પણ અંદર હૃદય રડે છે મારુ
દરેક ની ખુશીઓ માં થઉ છુ ખુશ
દરેક ની જીત માં પોતાની જીત સમજુ છુ
પણ મને તો કોઈક વાર પોતાની સમજી જોવો
આનથી વધારે શુ કહુ
એક સ્ત્રી છુ
કોઈ રોબોટ નહિ



- DC

dc_gujarati

niravdevani

niravdevani

niravdevani

😭इमरान 😭

imaranagariya1797

જીવન છે આ પ્રકાશમાં,
તો‌ એ‌ છે અંધકારમાં પણ,

નથી‌ કોઈ‌ તુચ્છ વિશ્વ પર,
પણ છે‌ એક સમાન,

બધાનો ભાર‌ અહીં મોટો,
તો‌ પણ ઉપાડે‌ સહજભાવે,

કેવું એનું મન અગણિત અમિત છે..

મનોજ નાવડીયા

manojnavadiya7402

कभी छुप छुप कर कभी सरेआम आती तेरी याद..!!
तेरे जाने के बाद आंखमिचौली खेले तेरी याद..!!

तेरे बाद मन में दूसरी कोई मूरत नहीं रहती..
तेरे नाम के साथ ही जिंदगी मेरी सफर करती..
काश!! निभा जाते वफा..करते न मुझे बर्बाद..
तेरे जाने के बाद आंखमिचौली खेले तेरी याद..!!

जज्बातों में आकर..प्रेम का इजहार किया..
अपनी मोहब्बत को सरे आम बदनाम किया..
भूलने की उन लम्हों को...करूं अब फरियाद..
तेरे जाने के बाद आंखमिचौली खेले तेरी याद..!!

खुद को बदलती रही तेरे काबिल बनने के लिए..
सफर ही करती रही तुझे मंजिल बनाने के लिए..
तराशा खुद को बहुत..मिली न इश्क को बुनियाद..
तेरे जाने के बाद...आंखमिचौली खेले तेरी याद..!!

लौटकर वक़्त तो आता नहीं जिंदगी में दोबारा...
दिल इंतजार करता रहा तेरे इश्क में था बेचारा..
जा तुझे माफ किया मिल जाए मुझे भी निजाद..
तेरे जाने के बाद...आंखमिचौली खेले तेरी याद..!!

दिल के कोने-कोने में तुम छुपकर रहते हो..
कभी पकड़ नहीं पाओगे...मुझसे कहते हो..
तेरी यादों के पिंजरे से मन को करुंगी आजाद..
तेरे जाने के बाद ...आंखमिचौली खेले तेरी याद..!!

kanchansavi220203

આ કેવા દિવસો આવ્યા છે?

મંદિર ખાલી જાન નથી, આ કેવા દિવસો આવ્યા છે,
પથ્થર છે ભગવાન નથી, આ કેવા દિવસો આવ્યા છે.

તાક્યું જ્યાં નિશાન નવું મન બોલ્યું ખોટું થાશે આ,
સાચું શરસંધાન નથી, આ કેવા દિવસો આવ્યા છે.

તકલીફો વધતી રહેતી મન ગભરાતું સમજાય નહીં.
હોઠો પર મુસ્કાન નથી, આ કેવા દિવસો આવ્યા છે.

રોજ સલાહો આપ્યા કરતા સંભાળો ને જાત અહીં,
આજે એને ભાન નથી, આ કેવા દિવસો આવ્યા છે.

એક દિવસ ભૂલો પડજે ભગવાન અહીં છે આમંત્રણ,
આજ ઘરે મહેમાન નથી, આ કેવા દિવસો આવ્યા છે.

સાંજ પડે દીવો કરવાનો રિવાજ અહીં આજે ત્યાં,
ધૂપ અને લોબાન નથી, આ કેવા દિવસો આવ્યા છે.

કાજલ બોલી ઘરમાં શાંતિ ગમતી પણ આ શરતે નહિં,
આંગણમાં તોફાન નથી, આ કેવા દિવસો આવ્યા છે.
ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગા

કાજલ
કિરણ પિયુષ શાહ
૩૦/૦૫/૨૦૨૧

kirankajal

સતી


કવિની કવિતાઓમાં રચાયેલી એ સ્ત્રી,
આંખોમાં એ પોતાને સર્વ શ્રેષ્ઠ રાચતી તી !!!

કવિએ કહેલા એ શબ્દોના મહેલોમાં,
અત્તરની જેમ વાલમના રોમાંસમાં મઘમઘતી તી!!!

કવિના એ રેલાતા પ્રેમના ઝરણામાં,
મધદરિયે મીઠા અમૃતની ધાર ગોતતી તી !!!

કવિએ સર્જેલા એ હિમાલયના પર્વતોમાં,
પોતાના કાળા રણમાં ખીલ્યા ગુલાબને ઝંખતી હતી!!!

કવિએ ઢોળ્યાં અહેસાસનાં એ તાંડવમાં,
લથપથ લાગણીઓની આવી ગઈ ત્સુનામી !!!

કવિની કલ્પનામાં રચાયું એક રંગમંચ જેમાં,
અહેસાસની હવેલીમાં વસ્યા શિવજીના સતી !!!

meghachaudhri.241838