Quotes by Ajit in Bitesapp read free

Ajit

Ajit

@ajit3539


ચાલ્યા ગયા બધા એક એક કરતા

વારા ફરતી મારી જીંદગીમાંથી........

હવે હું ખુદને ખુદથી બેઈમ્તીહા

મહોબ્બત કરવા જઈ રહ્યો છું.....


જિંદગી ની "યાદ"

Read More

તું નઈ સમજે કિંમત શ્વાસની અને

વિશ્વાસની.......

મેં પ્રેમ રુપી પંખીડાને શ્વાસ અને

વિશ્વાસ વિના તરફડીયા મારતા જોયા

છે......

જિંદગી ની "યાદ"

Read More

પરોઢે પેહલા તમને યાદ કરતા ને પછી આંખ ખોલતા એ કેમ ભુલી ગયા તમે..

ખુદની ચિંતા મૂકી ને ખબરૂ તમારી લેતા પહેલા એ કેમ ભુલી ગયા તમે....

દર્દ પોતાના સંતાડીને દિલાસો તમને આપતા પહેલા એ કેમ ભુલી ગયા તમે

વિયોગમાં વિખરતા ને તમ ગળે લાગીને હળવું હસતાં એ કેમ ભુલી ગયા તમે...

છેલ્લા શ્વાસ સુધી જોડે રહેવાની વાતું ને લાગણી નું ભાથું કેમ ભૂલી ગયા તમે

જિંદગી ની "યાદ"

Read More

और आखिर में कुछ नहीं बचा
मेरे पास मेरे अलावा....

હતા પંખીડા બે પ્રેમ ના

એક ને પ્રેમ કરતાં આત્મ સન્માન વધુ વહાલું હતું.......

બીજાને આત્મ સન્માન કરતાં બન્ને નો પ્રેમ વધુ વહાલો હતો.......

અંતે પ્રેમ પંખીડું હાર્યું..... આત્મ સન્માન રૂપી પંખીડું જીત્યું.......😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Read More