Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

Novel_quote
That's why I'm Changed

rjaadit7694

કર્મો નું ભાથું બાંધો ને
લાગણીઓ નું પોટલું,
સંદેશો મળ્યો છે ક્યાંકથી
કે દુનિયા ખાલી માંગે છે

આજીજી નહિ ચાલે
નહીં ચાલે કોઈ હઠ નું,
બસ એ તો ખાલી..
દુઆ પ્રાર્થના માંગે છે

ના કોઈ બંધન નડશે
ના ચાલશે વચન નું,
સમય આયો છે નિરાલી,
દુનિયાને તાળું મારવાનું છે.
નિરાલી મનિષ પટેલ
9 મે 16
8.10am.

niralimpatel

afsana

shree2996

*નિખાલસ મન નો નિખાર*
અલગ હોય છે
*દોસ્તી અને દુનિયા નો વહેવાર*
અલગ હોય છે.
*આંખો તો સહુની સરખી હોય ,*
બસ
*જોવાનો અંદાજ અલગ હોય છે.*

*"જીતવાનું"...તો ક્યારેક જ હોય છે, પણ...*
*"શીખવાનું " દરેક વખતે હોય છે...*

bhchavda

મારે તો બસ ચપટીભર સ્નેહ ની તરસ....
તું ધોધમાર નહીં તો, ઝરમર તો વરસ.....!!

rajdeep17

દરેક દિવસ સુંદર છે. જો તમે વિચારો તો, દરેક પળ યાદગાર છે. જો મનો તો, દરેક વ્યક્તિ સારો છે, જો માનીએ તો, જિંદગી ખુબજ સુંદર છે, જો જીવીયે તો. હસતા રહો, જિંદગી ને બિન્દાસ જીવો.સુપ્રભાત.

niralipujara81.

Miss you Kalam sir...

jaybhatia

શુભ સવાર

naresh9235

*Beautiful* *thought*
*"भरोसा* *जितना* *कीमती* *होता* *है*...!
*धोखा* *उतना* *ही* *महंगा* *हो* *जाता* *है*
*फूल* *कितना* *भी* *सुन्दर* *हो*
*तारीफ* *खुशबू* *से* *होती* *है*
*इंसान* *कितना* *भी* *बड़ा* *हो*
*कद्र* *उसके* *गुणों* *से* *होता* *है"*.....
*VERY* *VERY*
*GOOD* *MORNING*

bhchavda

satya

rana.7878

ગર્વ છે મને મારી ચોઈસ ઉપર


કેમકે એમાંની તુ એક છે ...


અને તું સૌથી બેસ્ટ છે gargi vyas sayar

sayargargivyas

maulik5

જીવનમા જો ઍક્વાર કોઈ નિર્ણય કરી લ્યો તો પાછુ વળીને ક્યારેય ના જોતા, કેમકે પાછુ વળીને જોવાવાળા ક્યારેય ઇતીહાસ નથી રચતા.!!

bhchavda

એક નજર આ વાક્યો પર પણ કરજો... કદાચ તમને કઇક શીખવી જાય...

* બીજાઓની ટીકામાં જેટલો સમય બગાડો છો, એનાથી અડધો સમય પણ જો પોતાની ટીકામાં બગાડશો તો મહાન બની જશો

* હજારો ની નોટો થી અત્યારે ખાલી જરૂરીયાતો પુરી થાય છે, પણ સાચી મજા તો મમ્મી પાસે માંગેલા ઍક રૂપિયા મા આવતી હતી.!!!

* આકાશ ની ઉંચાઈ પર ઉડવા વાળાઓ જરા આ ખબર તો રાખજો કે, જન્નત સુધી પહોચવાનો રસ્તો આ જમીન ની માટીમાથી જ જાય છે.!!!

* દિવાસળી ની જરૂરીયાત આ દુનિયામા નથી પડતી, કેમકે અહિયા તો માણસ માણસને જલાવે છે.!!

rajdeep17

*જીંદગી બહુ ટુંકી છે... મજા કરતા શીખો.*

*અરે, નસીબ શુ ચીજ છે... તેને પણ બદલતા*
*શીખો........*

*સાહેબ........ દુધ દહી ઘી છાસ માખણ બધા એક જ કુળ ના હોવા છતા દરેકની કિંમત અલગ અલગ હોય છે. કેમકે શ્રેષ્ઠતા જન્મથી નહીં પરંતુ પોતાના કર્મો કળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે.*

*મસ્ત રહો , વ્યસ્ત રહો,!!!*

bhchavda