Hey, I am on Matrubharti!

આંખમાં લાખો સવાલ
મુખ પર નકલી ખુશી ઓઢી ને આવી છે,

ચહેરો આમ ગુલઝાર
માથા પર કાળો ચાંદલો સજાવી ને આવી છે,

સાચું સાચું બોલજે
દુનિયા થી કેટલી ઠોકર ખાઇને આવી છે,

વહેચાઇ જાય શરીર અહીં
બતાવ જરા "હ્રદય"ની શું કિંમત લગાવી ને આવી છે...?

jigna pandya...

Read More

20 march

world sparrow day🐦

હમેશાં તમારા હ્રદયમાં એક લીલુંછમ
વૃક્ષ સાચવી રાખો,
કારણ કે...
શું ખબર કયારે
ચી... ચી... કરતી
ચકલીઓનું ટોળું
કલરવ કરતું આવી ચડે...
🙏🌹🙏

Read More