The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Discipline is explaining to your brain everyday that you need to sacrifice immediate pleasures to receive greater rewards in the future... Good Morning
અવશ્ય મોક્ષ પામવાનું સાધન જો આ જગતમાં હોય તો સ્વચ્છંદ રોકવો એકલું છે. આ મોટામાં મોટું સાધન છે. સ્વચ્છંદ એટલે પોતાના ડહાપણે મોક્ષ ખોળવો. (આપ્તસૂત્ર #3209) ~ પરમ પૂજ્ય દાદા ભગવાન Find more on: https://satsang.dadabhagwan.org/spiritualquotes/ Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app)
Behind every strong person, There is a story that gave him no choice... Good Morning
અમે બુદ્ધિના આશયમાં એવું લાવેલા કે આ છોકરાંની લપ શું ને ભાંજગડ શી ? તેથી દાદાના છોકરાં મરી ગયાં, તે બુદ્ધિનો આશય એવો હતો તેથી. બુદ્ધિના આશયમાં ભણવું નહોતું, આત્મા ખોળી કાઢવો હતો, તે મેટ્રિકમાં નાપાસ થયા ! બુદ્ધિના આશયમાં નોકરી નહીં કરવાની ઇચ્છા, તે નોકરી ના કરીને કંટ્રાક્ટનો ધંધો કર્યો ! (આપ્તસૂત્ર #3208) ~ પરમ પૂજ્ય દાદા ભગવાન Find more on: https://satsang.dadabhagwan.org/spiritualquotes/ Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app)
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser