હું ભાવના ભટ્ટ અમદાવાદ રહું છું. મારો જન્મ આણંદ જિલ્લાના ગામડી ગામમાં થયો હતો અને અમદાવાદ ખાતે લગ્ન થયા રાજેન્દ્ર કુમાર ભટ્ટ સાથે.મને નાનપણથી જ વાંચવાનો અને લખવાનો શોખ છે મારે એક દીકરી છે અને દિકરો છે બન્ને ના લગ્ન થઈ ગયા છે. અને મારુ એક અજબ ગજબ પુસ્તક પ્રકાશિત થયું છે. હું વોટ્સ ઓપ ના કવિ લેખકોના હરિફાઈના વિવિધ ગ્રુપમાં છું.મારુ બ્રાહ્મણ મહિલા સેવા સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.. મારી એક કવિતા દિવ્ય ભાસ્કરમા છપાઈ હતી. અખાંડ નંદ, સખી, વિવેકગ્રામ, સ્ત્રી મેગેઝીનમાં મારી રચનાઓ આવી છે.

અમદાવાદ હેડ લાઈન ન્યૂઝ ચેનલ નાં કુલદીપ ભાઈ વોરા નો ખુબ ખુબ આભાર માનું છું મારા દીકરા જીનલ ભટ્ટ અને પુત્રવધુ સરગમ ભટ્ટ ની સફળતા પ્રાપ્ત કરી એ વિશે પેપરમાં છાપી આપ્યું એ બદલ આભાર માનું છું... 🙏

Read More

https://youtu.be/Dasm1lAVcUs
શિક્ષણ અને શિક્ષક ને કોઈ સમજ્યું નથી... વહાલાં બાળકો હિંમત ન હારી જશો...
એકવાર આ સંદેશ જરૂર જરૂરથી સાંભળજો ને બીજાને ફોરવર્ડ કરશોજી...
🙏🙏🙏🙏🙏

Read More