The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મારી ખુશી ક્યાં વહેંચુ સમજ માં નથી આવતુ.. એક લેખક માટે અને થી વધારે ખુશી ની કઈ વાત હોઈ શકે કે એને ફક્ત ૧૮ જ પાર્ટ માં આટલા વાચક મિત્રો નો સહકાર મળ્યો અને બ્લુ ટીક મળી ગઈ... ખુબ ખુબ આભાર માતૃભારતી અને આપ સર્વે વાચક મિત્રો ના સહકાર બદલ. 🙏 આપ નો આ સહકાર બનાવેલો રાખજો.. ધન્યવાદ 🙏
હકીકત નો સામનો થયો ત્યારે ખબર પડી.. લોકો તો ફક્ત વાતો થી જ આપણા હતા.
દરેક સબંધ ને સાત ફેરા લેવા જરૂરી નથી હોતા.. કેટલાક એમ જ જિંદગી બની જાય છે..
Agreed?
ઘણી વખત વ્યક્તિ ના શબ્દો નહિ પણ એનું વર્તન આપણ ને બતાવી દે છે કે એની ઝીંદગી માં આપણુ મહત્વ કેટલુ છે.. જય શ્રી કૃષ્ણ 🙏
Jai shree Krishna
કયો આ ઝીંદગી નો મુકામ આવ્યો, ક્યાં હતી અને ક્યાં છુ? કાલે સવારે ૮ વાગે ઉઠતી આજે ૫ વાગે ઉઠી જઉ છુ. કાલે ટિફિન તૈયાર લઇ ને જતી આજે ટિફિન તૈયાર કરી ને આપું છુ. કાલે તૈયાર ઈસ્ત્રી વાળા કપડાં પહેરતી આજે ઈસ્ત્રી કરી ને તૈયાર આપુ છુ. કાલે બિન્દાસ થઇ ને બહાર નું ખાતી આજે ઘરે જાતે બનાવી ને ખઉ છુ. કાલે બહાર મિત્રો સાથે પાર્ટી કરતી આજે ઘરે સગા વ્હાલા માટે રસોઈ કરી પાર્ટી આપતી થઇ ગઈ. આપ નો અભિપ્રાય જરૂર આપજો અને સાથે જ મારી ધારાવાહિક "સાચો પ્રેમ" જરૂર થી વાંચજો. ધન્યવાદ 🙏 -DC
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser