The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
👫💕👫 कुछ दिनों में सदियो का साथ था, चाँद पलो का प्यारा एहसास था, अब हम भूल जायेंगे तुझे बिना दर्द के, समझेंगे तू टुटा हुआ मेरा कोई अधूरा ख्वाब था...। happy break up day 😓 pagal 😓
તું જાણે!
Blog
लघुकथा
એમ માનીને કર્યું છે આલિંગન તુજને, છોડ્યા પછી દુનિયા ખલાસ થઈ જશે... ✍️________!! ♥️🥰
मेरी प्रथम कहानी है।
હું ગરવો ગુજરાતી ઘરમાં માંગું પીત્ઝાને પાસ્તા ઇટલીમાં ખીચડી એરપોર્ટ પર ખાંઉ ઢેબરાં ને છુંદો પ્લેનમાં માંગું વ્હીસ્કી કડક ચાની ચુસ્કી સાથે યા યા હું બોલતો જાઉં સંગીત વાગે ગમે તેવું હું તો ગરબા જ કરતો જાંઉ આમ તો હું છુ બહુ કજુંસ પણ ફરવાનો જબરો શોખીન ઢોકળા, ખમણને ફાફ્ડા ખાતાં કરતો રહું હું જોગીંગ આવડે નહીં અંગ્રેજી બહુ ઝાઝું પણ સંતાનને ભણાવું પાછુ ગીટપીટ કરતાં બાળકોને વડીલનો આદર સમજાવું. ફરૂ બહાર છાતી કાઢી ઘરમાં પત્નીનું માનું ફરતો ભલે મોંઘી ગાડીમાં પણ રસ્તે પીચકારી મારુ. બુદ્ધિ મારી વેપારીની દુનિયામાં વખણાતી પડખે સદા સૌના સુખદુઃખમાં હું છેલછબીલો ગુજરાતી.
गुजार दि हमने जिंदगी सारी जीसके इंतजार मे आज हुये वह रुबरू हमसे और बाते अहसान की करने लगे गजेन्द्र
લાવ હથેળી એક નામ લખી દઉં. હૈયા પર એક ધબકાર મૂકી દઉ. સરનામાની એક લકીર ખેંચી દઉં. આંખો માં મારી પ્રીત ઘોળી દઉં. હાસ્યની રેખામાં લાલાશ ભરી દઉં. ચાંદ ની ચાંદની માં મુખ છુપાવી દઉં. હળવાશ થી ખભા પર માથું ઢાળી દઉં. થોડા સમય માટે તને મારામાં જીવી લઉં દેહની આંટીઘુટી માંથી શ્વાસ ભરી લઉં. વેદના ના લય સાથે તારા પ્રલયમાં જીવી લઉં.
મધુસુદન પટેલ ની આ રચના આમ તો સામાન્ય લાગે. એક વખત વાંચી ને પાનું ફેરવી દઈએ. પરંતુ આ કટાક્ષ રચનામાં "કવિ" કહેવા માંગે છે કે ગજવા માં ધન નહી હોય તો ચાલશે. એક વખત કરકસર કરી નભાવી લેશુ, અથવા તો એ ભૌતિકતા વગર ચલાવી લઈશું. પરંતુ કોલર એટલે કે સ્વમાન*ll તો જોઈશે જ. એના વગર નહીં ચાલે. 👍🏼🙏🏼
Do You Know that words must be sweet or else they should not be spoken? Read more on: https://dbf.adalaj.org/JejXVqxN #words #wordsofwisdom #wordsmatter #selfimprovement #selfhelp #lessons #DadaBhagwanFoundation
Google Msp, બે જગ્યા વચ્ચે નું *અંતર* બતાવી શકે, બે વ્યક્તિઓ વચ્ચેનું *અંતર* નહી.. બની શકે બાજુ બાજુ માં બેઠેલી વ્યક્તિઓ ભાવનાત્મક રીતે હજારો માઈલ દૂર હોય.. #priten 'screation#
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser