Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

ડાર્ક થીમ સેટ કરેલ IDE અને સ્ક્રીનના આછા અજવાસમાં,
કીબોર્ડ ઉપર ફરતી આંગળીઓ અને સ્ક્રીનમાં લખાતી કલરફૂલ કોડની લાઈનો..

સ્મૂથલી ચાલતો પ્રોગ્રામ અને અચાનક આવી જતી લાલ કલરની લાઈનો(એરર),
અને કેટલાંય આકાર લેતાં અને અચાનક જ વિખેરાઈ જતાં સ્વપ્નો..

લેપટોપ/પીસી પર આવતો ગુસ્સો અને સ્ક્રીનને જોતી હતાશા ભરેલી આંખો,
છતાં કયારેય ન તૂટતું લેપટોપ/પીસી સાથેનું એક હ્રદયંગમ કનેકશન...

કોડિંગ અને ડેવેલપમેન્ટની એક અલગ જ દુનિયા,
ચાલતું જ્યાં ક્રિએટિવીટી અને લોજીકનું રાજ!

-નીલકંઠ

(IDE(integrated development environment), સોફ્ટવેર એપ્લિકેશન કે જેમાં કોડ લખી શકાય તેને રન કરી શકાય અને ટેસ્ટ કરી શકાય)

neelkanthvyas3915

આજ રોજ મિત્રો સાથે કસુંબો મુવી જોવા માટે જવાનું થયું. આ મુવી જોઈ ને વિશે ની થોડી વાત કરવા જેવી લાગી અને એક અપીલ એ પણ કે આ મુવી ને જોવા માટે એક વાર અવશ્ય જાવ. કસુંબો મુવી માં શૌર્ય, ત્યાગ અને માતૃભૂમિ ની રક્ષા કાજે બલિદાન આપવું , કસુંબો મુવી માં સૌરાષ્ટ્ર ના શેત્રુંજય પર્વત પર અલાઉદિન ખિલજીના આક્રમણની વાત દર્શાવામાં આવી છે. ગુજરાતના ઈતિહાસને જાણવો છે, ગુજરાતની ભવ્યતાને જોવી છે, માતાની મમતા, તેમજ પત્નીનું બલિદાન, વીરની વિરગતી બધા જ રસોનું પાન કરાવતું મુવી એટલે કસુંબો. આદિપુર ગામ માં આદીનાથ દાદાની રક્ષા કાજે માતૃભૂમિ માટે માથા કપાવી દીધાની વાત બખૂબી નિભાવી છે. ગામના દરેક યુવાનો શૌર્ય અને બલિદાન માટે દરેક ક્ષણે વીરગતિ પામવા તત્પર જ રહે છે, તેમજ ગામની નારીઓ પણ વખત આવ્યે પાછી નથી પડતી. તેની રગોમાં પણ બારોટનું લોહી દોડે છે અને ખિલજી સામે યુદ્ધમાં નારીઓ મા ખોડલની શક્તિ બનીને રણમેદાનમાં ઉતરે છે.વીરો અને વીરાંગના કેસરિયા બલિદાનો આપ્યા .આદિપુર ગામના બારોટ સમાજે ખિલજી થી આ પવિત્ર શેત્રુંજય પર્વતને બચાવ્યો હતો. જય મા ખોડલ, ખમકારી ખોડલ

pandyaravi540gmail.com

https://inspirationthinkwithmeet.blogspot.com/2024/01/discovery-of-self.html

NEW ARTICLE : "સ્વની શોધ.."

be read,like & share 💙 click follow button FOR Upcoming notification😊

આભાર...💐😇

meetpatel2004

🌹 જીંદગી શું કામ

મને આમ સતાવે છે,

નસીબમાં નથી જે

એની જ માયા લગાડે છે!

parmarnarvirsinh4956

*સ્પર્શ નું પણ ઝેર ચડવા દે તું મને*,
*લે ફરી તું આજ અડવા દે મને.*

parmarnarvirsinh4956

Blog

rajnijoshi8512gmailc

Blog

rajnijoshi8512gmailc

આભાર વાચક મિત્રો
મારે તમને એક ખાસ વાત કહેવી છે કે,
આ ભાગ ૩૨ ને વાર્તાનો કલાઈમેક્ષ ન સમજતા, ખરો કલાઈમેક્ષ તો તમે આ વાર્તાનાં, હવે પછીનાં ભાગમાં જોઈ શકશો,
જે આપણાં સૌનાં હ્રદયને હચમચાવશે, એની ગેરંટી હું આપું છું, ને સાથે-સાથે આપણાં જીવન પ્રત્યેનાં વિચારોમાં એક નવી, ને જબરજસ્ત પ્રેરણા ભરી, આપણને માણસાઈથી તરબતર કરી દેશે.
વાંચો ભાગ ૩૨
મિત્રો આ વાર્તાનાં આગળનાં ભાગ જો તમારે વાંચવાના બાકી હોય તો સમય કાઢીને ચોક્કસ વાંચશો,
આ વાર્તા તમારાં દિલમાં ઉતરી, કાયમી સંભારણું બની રહેશે.
ધન્યવાદ વાચક મિત્રો,
શૈલેષ જોષી
Shailesh Joshi લિખિત વાર્તા "ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 32" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19956309/ispector-acp-32

shaileshjoshi0106gma

Blog

rajnijoshi8512gmailc

Blog

rajnijoshi8512gmailc

દિવસ નું

mbh8611

Romance

rajnijoshi8512gmailc

bhavnabhatt154654