Quotes by Mrs Farida Desar foram in Bitesapp read free

Mrs Farida Desar foram

Mrs Farida Desar foram

@mrsfaridadesar


good night

good morning 🌹

આ મોસમ ને,. ચા,
બસ તારી કમી છે....

તું એટ્લે મારી,
આંખ ખોલતાં ની પહેલી યાદ...
તું દિલ ની આરજુ,
તું અરમાન...
એ પળ હોઈ છે સોનેરી,
થાય જ્યારે મારી,
તુજ થી વાત....
શુભ સવાર.. ❤️


- Mrs Farida Desar foram

Read More

લાગણી ને,
લાગણી ની આજ,
ભુખ લાગી છે, ફોરમ,
લાગણી ,
લાગણી ને,
આજ ,
સામે થી ,
મળવા આવી છે...
- Mrs Farida Desar foram