ન પાળશો ભ્રમ કોઈ..
નથી હું બાળ બ્રહ્મચારી, નથી સાધુ સંત.. ન ભગવા ધારણ કર્યો ન ફકડ બાવો કોઈ..
હું છું સંસારી ... મારે માનવ મહેરામણ સાથે પ્રીત.
શીવ ની નારી સતી, ગણેસ કાર્તિકેય પુત્ર બે ..
રીદ્ધી સીધ્ધી અને દેવ સેના ત્રણ પુત્ર વધુ.. શુભ લાભ બે પૌત્ર...
તોય હું આદી નાથ, મહા યોગી ભભુતી નાથ, અધોર મારૂં રૂપ..કાલોનો હું મહાકાલ.. તોય શીવ ઓમકાર સોમ્ય રૂપ.. ૧૦૮ રૂપ સતીએ ધરીયા ત્યારે મને પામ્યો વીત્યા કલ્પ અનેક..
અંશ એ શીવનો હું.. ના કોઈ બીજી મારી ઓળખ.. શીવથી જીવ નો આ સફર શક્તિ મારી સંગીની .. બનશું એક