કોઈ રૂપ રંગ, કોઈ ધન દોલત, કોઈ સાધન સંપતી, કોઈ હોદો સતા. જોઈ ખુદને આજીવન ઘરી દે..
ખુશીની ચાહમા આત્મા વેચી દે..
ન જાણે મૃત વસતું સાથે ખુદનો સોદો કર્યો..
ન દેખ્યું અંદર અંધકાર કે પ્રકાશ છે...બસ દેખ્યો બહારનો ઉજાસ ..
કર સંગત કા ચંદન કે પારસમણીની...
કા કરે આત્મવીભોર પ્રેમતણી સુવાસ અને આપે આત્માને ઠંડક, કે કર સપર્સ પારસમણી નો કે આત્મા થાય સવર્ણ કે જેને લાગે નહીં કયારેય કાટ.