ખીલે તે કરમાય.
ઉગે તે આથમે..
શરૂઆત તેનો થાય અંત..
કાળ ચક્ર ચાલ્યા કરે લખ ચોરાસી માં ફસાય જીવ કેટલાય કલ્પ પછી ન જાણે ક્યારે આવશે આત્મા પ્રકાસીત કરી આ કાળ ચક્ર માંથી બહાર નીકળી અવીનાસી બનવાની તક..
ગયો વખત આવે નહીં, ગયા ન વળે વહાણ , ગયો અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ..
જાગ મનવા જાગ ... કાળ બેઠો દેખી રાહ..