હિંમત હોય
સહકાર હોય
પૈસો હોય
પરસેવો હોય, કે પછી
બે મીઠા શબ્દો હોય
આ બધાં જ ગુણ.....
જે વ્યક્તિમાં હોય, એ જ સાચો આર્ટીસ્ટ
લોકોની નજરમાં સાચા, કે સારા દેખાવું એ કલાકારી નથી, પોતાની, અને પોતાનાં ઈષ્ટદેવની નજરમાં સાચા, કે સારા હોવું એ ઉચ્ચ કક્ષાની કલાકારી છે.
ને જે વ્યકિત, એક્વાર ત્યાં સુધી પહોંચી જાય છે,
પછી એને એનાં દુઃખ, દર્દ અને દુશ્મનને પહોંચવાની આવશ્યકતા નથી રહેતી,
કેમકે.....
પછી એ જવાબદારી પ્રભુ પોતે લઈ લેતા હોય છે 🙏🏻
#Artist