આત્મ વીભુર થવા શરીર નહીં આત્મા ના છેડા અડાડવા પડે...
અને આત્મા ને ઓળખવો પણ પડે..
શ્રી કૃષ્ણે મહાભારત ના યુદ્ધ જીત્યા બાદ ધુત રાષ્ટ્ર ની સામે ભીમને તેનું પુતળું ઘરવા કેમ કહેલ? કારણ કે ધુત રાષ્ટ્ર ના મનમાં દુર્યોધન અને દુશાસન ની હત્યાનો બદલો લેવાની ભાવના હતી તે ભીમને તેની ભુજાઓમાં જકડી મારી નાખવા માગતો હતો..
જે ની સ્વાર્થ ભાવે આપણને ભેટે હેતે પ્રેમે એને સ્વીકારો...
અને આત્મીયતા તેથી કરો જેનો આત્મા શુધ્ધ અને સતો ગુણી હોય.. બાકી શરીર કે આત્મા અભડાવાનો વાલા.. સદ ગુરુ ના શરણે આમજ લોકો થોડા જતા હશે..?