Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

umeshdonga

एक अपनी किस्मत है

जो वो दिल ए गैर में बसते हैं

और एक हम जो कहते रहते हैं

ए सनम हम तो

सिर्फ तुम पे जान देते हैं

spismynamegmailcom

Blog

rajnijoshi8512gmailc

તમારી વાણી વિચાર
અને વર્તન જ નક્કી કરશે
કે સામેનું પાત્ર ફરિયાદ
કરશે કે ફરી યાદ !!

mukeshdhama1620

bhavnabhatt154654

#vacation
રજા મજા નીજાનંદે ,ફરવાની મજા
છુટી રહે શાળામાંથી, ભણવાની રજા.

કોઈ પણ વેકેશન હોય ,ફરજમાંથી છુટી રિલેક્સ થવાની ફરવાની મજા અનેરી હોય

manjibhaibavaliya.230977

Rango ka tyohar, Holi hai aayi
Baje hai kahin par dhol
To kahin hai kisi ke ghr rangon ki bol
Har Ghar,Dil mein hai rango ki lahar
Pure desh mach gya hai rango ka kehar Sabhi ke chehre par hasi hai layi
Rango ka tyohar, Holi hai aayi...!!

mkrishz

શબ્દો શબ્દોથી કવિતા બનાવવા માંગુ છું

હા એને મારી જીએફ બનાવવા માંગુ છું,


તેની સાથે બધી જ રસમ નિભાવવા માંગુ છું

હું તો બસ એનો જ હાથ થામવા માંગુ છું,


એના પપ્પા કાગળ ને મમ્મી કલમને મળવા માંગુ છું

સબંધ જોડી તે ઘર સાથે પછી તેને પરણવા માંગુ છું,

શબ્દો શબ્દોથી કવિતા બનાવવા માંગુ છું

હા એને મારી જીએફ બનાવવા માંગુ છું,


મારી સાંજ ને મનોહર કરવા માંગુ છું

શાંત સાંજે તને હું લખવા માંગુ છું

પ્રેમની દોર ને મજબૂત બાંધવા માંગુ છું

હા એને મારી જીએફ બનાવવા માંગુ છું,



રુઠી જાય ત્યારે રબરથી ભૂસી ફરીથી લખી મનાવવા માંગુ છું,

તને લખી આ જગતમાં પાછું પ્રેમનો પાક વાવવા માંગુ છું,

તને બધાના દિલમાં બેસાડી ચહેરા પર ખુશીનું અંકુરણ નીહાળવા માંગુ છું
હા તને જીવનનો સાથ બનાવવા માંગુ છું

શબ્દો શબ્દોથી કવિતા બનાવવા માંગુ છું

હા એને મારી જીએફ બનાવવા માંગુ છું,

lfzkargmail.com163446

સંસ્કૃત ભાષાનું મહત્ત્વ વધારવા માટે લેવાતી સંસ્કૃત ગૌરવ પરીક્ષાના ચારેય તબક્કાઓ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા.😊

s13jyahoo.co.uk3258

gautam0218

gautam0218

gautam0218

navyajaiswal6866

विश्व कविता दिवस की आप सभी को हार्दिक शुभकामनाएं 💐💐

कवि की कल्पना
----------------------
कवि की कल्पना रच लेती नया संसार
उसी में समा जाता है सब आचार -विचार
कुरूपता और सुंदरता का होता रहता समन्वय
उसकी लेखनी में उतर आती मन की पुकार ।


इंद्रधनुष के सभी रंग कागज पर उतरते
नया -नया श्रृंगार कर नौ रसों में थिरकते
मन का सागर मोतियों को बिखेरता रहता
कलम बड़े ही जतन से उसकी माला गूँथते।


अनगिनत भावों का जन्म रोज ही होता
संसार के भवसागर में कलम लगाती गोता
तम और उजालों के बीच वह सदा इठलाती
अपने नए तेवर से जग को फिर देती न्योता।


आभा दवे
मुंबई

abhadave

તમે કોઈ વ્યક્તિને કડવા વેણ કહો

અને એનો તમને જવાબ ના મળે મતલબ એવો નથી

કે એમને બોલતા નથી આવડતું

પરંતુ

ઘણીવાર પરિસ્થિતિ અંકુશમાં આવે

એના માટે લોકો બોલી ને બગાડવા કરતા ચુપ રહેવાનું વધારે પસંદ કરે છે

ankitapatel2394