Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

Over the past four years, we have journeyed together, striving to create a world grounded in mindfulness principles and values. Our collective efforts have touched countless lives, fostering a sense of community, compassion, and enlightenment.
To our volunteers, donors, and well-wishers, your contributions have been invaluable, and your belief in our mission has been our driving force.
As we look ahead, we are excited about the future and the opportunities it holds. Together, we will continue to work towards a harmonious and interdependent world, guided by the divine plan for humanity
STEPPING INTO 5 th year #bodhipedia #mindfulness #annualevent #ayngaranfoundation #celebration #happybirthday #happy

sasikrishnasamy

उम्मीद के दिए बुझाए नहीं करते,

drbhattdamayntih1903

મોંઘેરી સલાહ,,,

drbhattdamayntih1903

👉લોકોને અને તેમના વિચારો, ચરિત્ર બદલવું ખૂબ મુશ્કેલ છે...👉👍🔥
એટલે.. ખુદને જ બદલવું....👍

મારા ચરિત્ર વિશે તમે ધારી લીધું એ બદલવું જરુરી છે.
ચાર વર્ષ કરતાં વધુ સમય પહેલા ની વાતો ની સત્ય હકીકત પુરી જાણ્યા વગર મારા વિશે ધારી લીધું એની સજા હજુ પણ હોવું છું. કોરોના નો કપરો સેકન્ડ વેવ માં ધણું બધું ગુમાવ્યું છે અને ખુબ જ નુકસાન સહન કરેલ છે.હવે કોઇ ને ગુમાવી નુકસાન સહન કરવાની શક્તિ નથી રહી. હું છેલ્લા ત્રણ મહિનાથી ઢાંકણી માં ફ્રેકચર અને પઞ નાં સ્નાયુ ની સમસ્યા નો સામનો કરી રહ્યો છું. મારી આંખો ની સારવાર માટે કે પઞ નાં સ્નાયુ ની સારવાર મોટા શહેર નાં ડોક્ટર પાસે કરાવવા આવવા ની અનુકૂળ પરિસ્થિતિઓ ન હોઇ દર્દ સહન કરું છું.

હું ધણો બધો બદલાઈ ગયો છું‌ મેડમ છેલ્લા ચાર વર્ષમાં,એમાં પણ‌ લાંબા સમય થી તમારા સંપર્ક માં નથી અને મારી બધી જ કોશિશ નિષ્ફળ જાય છે એટલે ખુબ જ પસ્તાવો થાય છે જેને કારણે સ્ટ્રેસ જેવી મેન્ટલ પોઝીશન થઈ ઞઇ છે.

મે‌ડમ‌ ઓન્લી એકવાર વાત કરી લો પ્રોમીસ કરું છું કે તમે નહિં ઇચ્છો તો તમે કહો તેમ‌ કરીશ. બસ‌ ફક્ત એકવાર જ તમારી સાથે વાત કરી મારો‌ ભાર ઓછો કરવા માઞુ છું.

પ્લીઝ માની જાવ ને મેડમ

chirag1768

તારો પહેલો video call યાદ છે.. પ્રેમ_પ્રકરણ_ તારો પહેલો message યાદ છે..
તારો અવાજ યાદ છે.. તારું મારું nick name રાખવું યાદ છે.. તને પહેલીવાર મળ્યો હતો એ પણ યાદ છે.. મારા માટે તારું રાતોમાં જાગવું પણ મને યાદ છે.. મારા માટે તારું tensions લેવું એ પણ મને યાદ છે. મારા માટે care કરવું પણ યાદ છે.. તારાથી દૂર રહીને મળવાની excited પણ યાદ છે.. તારું હસવું પણ મને યાદ છે.. તારું ગુસ્સે કરવું પણ યાદ છે.. તારાથી વાત કરવાની excited પણ યાદ છે.. તારી હરેક આદત યાદ છે..
અને તું પણ યાદ છે.. કંઈજ નથી બદલાયું..


https://www.facebook.com/share/r/YpcH4NN49Y1j2HCH/?mibextid=D5vuiz

chirag1768

😂😂😂😂😂

jighnasasolanki210025

💐💐

shamimmerchant6805

A micro fiction 😊

shamimmerchant6805

ઝંખનાની પરિતૃપ્તિ
માતૃત્વની અનુભૂતિ…
-કામિની

kamini6601

नज़रें मिले तो प्यार हो जाता है ,
पलकें उठे तो इज़हार हो जाता है ,
ना जाने क्या कशिश है चाहत में ,
के कोई अनजान भी हमारी ज़िन्दगी का हक़दार हो जाता है।

rajkhara3972

જો શંકા કરવી તો આખી જિંદગી કરવી. ખોટની ચિંતા કરવી તો આખી જિંદગી કરવી, નહીં તો કરવી નહીં. - દાદા ભગવાન

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો: https://dbf.adalaj.org/NlcRAoUE

#quoteoftheday #quotes #worryless #freefromstress #stressfreelife #lifelessons #stress #DadaBhagwanFoundation #DadaBhagwanquotes

dadabhagwan1150