Quotes by Madhuvan in Bitesapp read free

Madhuvan

Madhuvan

@madhu2712


शायद में गलत हो भी सकता हूं ?

वहां जहां आप , आप है।

दूसरों के लिए खुद को बदला, फिर में कभी अपने आप से नहीं मिला।

છે જરૂરી ! મારી વાત પર શરમાવું એનું
જો એ નજર મિલાવશે , તો નુકસાન જશે .

સમસ્યા અહી એની બહાદુરી નથી ,
પણ જો વાત અધૂરી રેસે , તો નુકસાન જશે .

ચાલ ભાઈ હવે વાત કરી જ લે એમને
જો એ રિસાય જશે , તો નુકસાન જશે .

તમારા માટે તો પુનર્જન્મ ભી લઈ લઉં .
પણ ભવિષ્ય નથી ખબર આપણું ! બઉ નુકસાન જશે .

તમને જ તો મળવા અમે આટલી દૂર આવ્યા છીએ
તમે જો આમ જવાની ઉતાવળ કરશો , તો નુકસાન જશે.

Read More