કેમ એ કંઈ ના કહીને પણ ઘણું
કહી જાય છે,
પલકો જપકાવી ત્યાં એ સામે
આવી જાય છે,
જોવે એ એક નજર જ્યારે મને આંખો શરમથી
જૂકી જાય છે,
કહી દે છે ઘણું એ મૌન રહીને હદય બસ
એ જ એહસાસ થી
થંભી જાય છે,
લાગણીઓ વ્યક્ત ના કરીયે સામે તો એ
ફરિયાદ ઈશારાથી
કરી જાય છે,
આજ પ્રેમ છે જે મને રોજ એની જોડે
થઈ જાય છે !!!
shital ⚘️