Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

मुझे इश्क़ रब से है तो
इबादत है,
मुझे इश्क यारो से है तो
इनायत है,
मुझे इश्क़ तुझसे है तो
किस्मत है,
और तुझे इश्क़ मुझसे है तो
जन्नत है,,,@

arandhanpura24gmailc

30 નવેમ્બરથી અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2024 નો થશે શુભારંભ...
પાલડી અથવા અશ્રમરોડથી અટલ બ્રિજ બાજુ જવાના રસ્તે.
રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, અમદાવાદ.

મળીએ પ્રિય પુસ્તકોના વિશ્વમાં.

mahendra

में भाग्यशाली हुं या नहीं बहुत जल्द पता चलेगा।
हां मैं कभी जिद नहीं करता क्योंकि में खोना नहीं चाहता।


जिद के आगे जित है।
मगर हारने वाला
दिल के करीब है।

PLS TALK TO ME

chirag1768

GOOD MORNING EVERYONE 😊
🌻☕🌻
Have a great day 😊

jighnasasolanki210025

જ્યાં સુધી રાગ-દ્વેષ છે, ત્યાં સુધી કોઈ દહાડોય અનુભૂતિ થાય નહીં. - દાદા ભગવાન

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો: https://dbf.adalaj.org/FeswFU9a

#quoteoftheday #quotes #spiritualquotes #spirituality #DadaBhagwanQuotes #DadaBhagwan

dadabhagwan1150

"अक्सर औरों की ख्वाहिश के खातिर
हम अपनी खुशियाँ कुर्बान करते हैं"
--डॉ अनामिका--

rsinha9090gmailcom

વિસરાઈ ગયેલો રવ
ચકલીઓનો
ચીંચીં કરતો કલરવ…
-કામિની

kamini6601

#લાગણીઓની સફરે#My words#My thoughts
સેજલ રાવલ

sejalraval9932

radhe radhe 💫

#_krishna 💞

avinashparmar224012

GOOD NIGHT
SWEET DREAMS
ખુબ જ થાકી ગયો છું‌‌બધુ બેલેન્સ કરતા કરતા,
OVER BURDEN WORK નો STRESS થઇ ગયો છે.
દિવસ નું કામ પુરું કરવા રાત્રે જાગરણ કરું છું તો‌ બસ‌ તમારી યાદ આવી જાય છે અને કામ અધુરું અને યાદો અધુરી.

દિવાળી પહેલા અને દિવાળી પછી પ્રયત્નો કર્યા રુબરુ થવા નાં પણ Z+ SECURITY હું તોડી શક્યો નહી અને ચહેરા પણ જોઇ શક્યો નહીં અને NSG‌ કમાન્ડો થી માંડ માંડ બચ્યો છું.

ઓફીસ વર્ક, ક્લાયન્ટ સેટીસફેશન, સામાજિક જવાબદારી ઓ ની પિસાઈ રહ્યો છું એ બધા વચ્ચે બસ‌ આ આંખો જોવું છું એટલે હિંમત મળી જાય છે.

મારી મનગમતી આંખો આજ ભયંકર ડિપ્રેશન મારા કારણે ભોઞવે છે એટલે ભીની થઇ ગઈ છે.હુ સમજું છું તમારી મનોદશા ને અને એટલે જ વારંવાર વિનંતી કરું છું કે વાતચીત શરૂ કરો મારા થી તમારું દુઃખ સહન થતું નથી.

અને આપણી વચ્ચે કોઇ વાતચીત થતી નથી એટલે પરિસ્થિતિ ની પાકકી જાણ થતી નથી અને માત્ર અનુમાન જ લઞાવવા પડે છે.

મહેરબાની કરીને વિનંતી કે ઓન્લી ફેસબુક એટલે કે પબ્લિક પ્લેટફોર્મ માં મને અનબ્લોક કરો

પ્લીઝ પ્લીઝ

chirag1768

PLS DON'T CRY
I UNDERSTAND YOUR IMOTION

chirag1768

तुम तो दिल के तार छेड़ कर
हो गए बेखबर,
चांद के तले जलेंगे हम
ए सनम रात भर,,,@

arandhanpura24gmailc

પ્રેમ-પ્રેમ ની ખાસિયત છે...- "અસ્લમ"
ખોટો દીલ તોડે અને સાચો પહાડ......!. દશરથ માંઝી.....

aslamlangha528gmail.com160500

gautam0218

gautam0218

Upcoming Character!!!!

srnrtxqy4253.mb

ફોન પણ તો ઘણી વાતો થઈ શકે છે..,
પણ આંખોમાં આંખ પોરવી વાત કરવી જરૂરી છે...
તારી સાથે મુલાકાત જરૂરી નથી...
પણ તારી સાથે વાત થવી જરૂરી છે....
હાથમાં હાથ રાખવો જરૂરી નથી...
પણ મનથી સાથ આપવો જરૂરી છે..
તું મને તારી વાતો કરે, હું પણ મારી વાત તને કહું..
છે કોઈ જગતમાં આપણું પણ..
એ અહેસાસ થવો જરૂરી છે...
તારી સાથે મુલાકાત જરૂરી નથી...
પણ તારી સાથે વાત થવી જરૂરી છે....

chirag1768

GOOD MORNING EVERYONE 😊
🌻☕🌻
Have a nice day

jighnasasolanki210025

दूसरा प्रेम मिलते ही पहला प्रेम भुलाया जा सकता है लेकिन राज हमेशा पहली मोहब्बत का हि होता है। " ❤
"दिल के किसी कोने की भावना भी एक प्रेम है। "

krick