Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

वक्त की गुजा़रिश रही बदलते जाना
इंसान की ख्वा़हिश रही सबकुछ पाना"
---डॉ अनामिका----
#उर्दू_अल्फ़ाज़ #अरबी_अल़्फाज़
#हिंदी_काव्य #हिंदी_का_विस्तार
#हिंदी_पंक्तियाँ

rsinha9090gmailcom

new look

bkswanandlotustranslators

ધરતી પર સ્વર્ગ
ધરતી પર ઉંચે પહાડોની ઉપર
પહાડો પર છાયેલ સફેદ બરફ.....
જાણે ધરતી પર આવ્યુ છે સ્વર્ગ..
પીગળતો બરફ ને વહેતા સુંદર ઝરણા
ઝરણેથી ઉડતી કેવી ફુવારાની છાંટ..
જાણે ધરતી પર આવ્યુ છે સ્વર્ગ...
વહેતા ઝરણાથી વહેતી થઈ નદી
ખળખળ વહેતીને,અડતા થીજવતી...
જાણે ધરતી પર આવ્યું સુંદર સ્વર્ગ....
નદીથી ભરાતુ પેલું સુંદર સરોવર
સરોવરે સરતી કેવી સુંદર શિકારા...
જાણે ધરતી પર નાનેરું સુંદર સ્વર્ગ....
ઊંચેરા ઝાડ ને ઘાસના સુંદર મેદાન
ઉષા,સંધ્યાના કેવા આબેહૂબ રંગો..
જાણે ધરતી પર સ્વર્ગના અનોખા રંગો..
આકાશે દેખાતા તારાના જુમખા ને
ધરતી પર દેખાતુ કેવું ભુરુ તળાવ....
જાણે ધરતી પર આવ્યુ સુંદર સ્વર્ગ...
આકાશે થી આવી તારા,જાણે
તળાવે પાડતા અનોખી ભાત....
જાણે આવ્યા તારા ધરતીને સ્વર્ગ....
દિવસે સુરજ શોભા વધારતો ને
રાત્રે ચંદ્ર ચાંદની ફેલાવતો..............
વાહ! કેવું નયનરમ્ય!,મનભાવન!,
અદભુત! ને આહલાદક!
જાણે ધરતી પર આવ્યું સ્વર્ગ..........
કુદરતની શોભા અતિ નિરાળી,
લાવ્યું એ જાણે સ્વર્ગને અહીં તાણી!...
જાણે ધરતી પર કુદરતનું અનોખું સ્વર્ગ.
જય શ્રી કૃષ્ણ:" પુષ્પ"

thakorpushpabensorabji9973

अंधेरा सच है हमारा, जहां हम खुद से रूबरू होते हैं
रोशनी में हम एक झूठी जिंदगी जीते हैं
पर फ़िर भी अंधेरा हमेशा क्यूं Negativity का symbol रहा

kaushalyabhati

gautam0218

gautam0218

gautam0218

gautam0218

સાચા મિત્રની ઓળખ એ નથી કે તે કેટલા સમયથી આપણાં જીવનમાં છે, પણ એ છે કે તે કેટલો પ્રભાવક અને વિશ્વાસપાત્ર સાબિત થાય છે. મિત્રતા કોઈ શરતોમાં બંધાયેલી નથી, તે તો એક એવું સંબંધ છે જે સ્વચ્છ હૃદયથી જન્મે છે અને જીવભર માટે અટૂટ રહે છે.

vijaykumarshir3226

..... " હિસાબ નથી રાખતો "

હિસાબ નથી રાખતો કેટલું મેળવ્યું ને કેટલું ખોયું છે;
બસ બાવળ ના ઊગે, જ્યાં આંબાનું બીજ બોયું છે;

સમજદાર છો કહી સમજવાતાં રહ્યાં, પણ કેમ કહું કે-
ક્યારેક હૈયું બાળીને, તો ક્યારેક મન મારીને જોયું છે;

ખબર છે કે નથી જ મળવાનાં એ કદી પણ જીવનમાં,
છતાં પણ હર વખત મન, એમના પર જ તો મોહ્યું છે;

હસતાં હસતાં પણ છૂપાવતાં રહ્યાં અમે દર્દો હૃદયનાં,
શું કહું તમને? કે આ દિલ એકલું - એકલું કેટલું રોયું છે;

પાસાં પણ ફેંકેલાં પડે છે, હર વખતે ઊલટાં જ "વ્યોમ"
ઓ વિધાતા, હવે જગાડ એને, નસીબ જે મારું સોયું છે;

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

omjay818

.

*સરગવો જોઇને એવું લાગે કે આ મારો બેટો હિરણ્યકશિપુ ને રવાડે ચડ્યો હશે !*

*સરગવે શાકભાજીના દેવતા પાસે વરદાન માંગ્યું હશે કે,*

*“હું શાક ન બનું...*
*સલાડ ન બનું...*
*હું સંભારો ન બનું...*
*હું ચટણી ન બનું...*
*હું છોડ પર ન આવું...*
*વેલા પર ન આવું...*
*હું રોટલી સાથે ન ચાલું..*.
*રોટલા સાથે ન જામુ..*
*મને કોઈ ચોળીને ન ખાઈ શકે...*
*ના મને કોઈ બટકામાં ખાઈ શકે...”*

*પણ બિચારો સરગવો...*

*આટ આટલો બંદોબસ્ત કરવા છતાં.....*
*માણસ જાતે એને લોટ ભભરાવીને ચૂસી નાખ્યો...*

*માણસ જાત ધારે તો ગમે તેના છોતરા કાઢી નાખે...😊😃*

*જેને સમજાય તેને વંદન...* 🙏🏻🙏🏻🙏🏻

hp.398092

અનેકમાં તું જ મારી નીકળી !
કહેવત નથી,હકીકત નીકળી.!
તું જ પ્રિયા મને સમજી શકી!
બાકી તો બધી શકી નીકળી.
- વાત્સલ્ય

savdanjimakwana3600

લોકો શું કહેશે એવું વિચારીને આપણે ખુદને સમેટી લઈએ છીએ પણ યાદ રાખજો લોકો તો આજેય તમારા નથી ને કાલે પણ નહીં હોય.

krupalipatel.810943

"વિશ્વ જળ દિવસ"ના અનુસંધાનમા
ન્યુઝ પેપરમા છપાયેલ મારો આર્ટિકલ.
😇⭐😇⭐😇⭐😇⭐😇⭐😇

jighnasasolanki210025

👩‍💼 🙏વિશ્વ જળ દિવસના સંકલ્પ : 🙏👩‍💼
* પાણીને પ્રદૂષિત થતુ અટકાવો.
* લાચાર જીવોની જીંદગી બચાવો.
* તરસ્યા અબોલ જીવોની તરસ છિપાવો.
* પાણીને વેડફાતુ અટકાવો.
* વરસાદી પાણીનો વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ થકી સંગ્રહ કરો.
જળ છે તો જીવન છે: જળ બચાવો જીવન બચાવો.🙏😊

jighnasasolanki210025

આશ્કાની જ્યોતે
આસ્થા ઝળહળે
સમર્પિત સઘળુંય
ઈશ્વરનાં ચરણે…
-કામિની

kamini6601

कई जन्म लेने होंगे
इस प्रेम को जानने को

मेरे लिए तो
एक असहाय को सड़क पार कराना
भी प्रेम है,"कान्हा"..

dipika9474